Search Header Logo

વિજ્ઞાન

Authored by akib umatiya

Science

10th Grade

Used 2+ times

વિજ્ઞાન
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કળીચુના નું અણુસૂત્ર કયું છે.

CaO

MgO

Ca(OH)2

NaCl

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મેગ્નેશિયમની પટ્ટી ને હવામાં સળગાવતા કયા રંગની જ્યોતથી સળગે છે.

રાતા

સફેદ

લીલા

ભૂરા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ છે.

બ્રોમીન

ગેલીયમ

મરક્યુરી

આપેલ બધાજ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી?

એલ્યુમિનિયમ

ઝીંક

સોનુ

કૉપર

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કાર્બનની અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા એટલે શું?

ચતુ: સંયોજકતા

સંતૃપ્તતા

સહસંયોજકતા

કૅટેનેશન

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?