
4.1 રોજ નિશાળે જઈએ (પર્યાવરણ)
Authored by mitul purohit
Science
4th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
35 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ઘરથી શાળા દૂર હોય ત્યારે નાનાં બાળકો શાળાએ જવા શાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે?
બસ
રિક્ષા
સાઇકલ
સ્કૂટર
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નદી પસાર કરવા તેના પર શું બનાવવામાં આવે છે?
ડામરનો રસ્તો
દોરડાનો રસ્તો
લાકડાનો રસ્તો
પુલ
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
લોકો નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે ક્યા વાહનનો ઉપયોગ કરે છે?
હોડીનો
સાઇકલનો
રિક્ષાનો
બસનો
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
રણપ્રદેશમાં શાળામાં જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
બળદગાડું
ઊંટગાડી
ઘોડાગાડી
સાઇકલ
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ખેતરમાંથી પાક-ઉત્પાદનને માર્કેટમાં લઈ જવા માટે ગામડાંના લોકો મોટે ભાગે કયા વાહનનો ઉપયોગ કરે છે?
ઘોડાગાડીનો
સાઇકલનો
બળદગાડાનો
બસનો
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કેટલાંક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા કયું વાહન આપવામાં આવ્યુ છે?
સ્કૂટર
મોટરસાઇકલ
બસ
સાઇકલ
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ડુંગરની ટેકરી પરથી શાળામાં જવાનો રસ્તો કેવો હોય છે?
કાંટાળો હોય છે.
પથરાળ હોય છે.
કાદવવાળો હોય છે.
રેતીવાળો હોય છે.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?