
trial quiz
Authored by Mimansa Bhatt
Computers
12th Grade
Used 30+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
5 sec • 1 pt
Action અને method લાક્ષણિકતા કયા ઘટકની છે?
A) <form>
B) <input>
c) <type>
D) <body>
2.
MULTIPLE CHOICE QUESTION
5 sec • 1 pt
Html ફોર્મમાં વિગતો મોકલતી વખતે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે?
A) Action
B) Method
C) A અને B બંને
D) એકપણ નહી
3.
MULTIPLE CHOICE QUESTION
5 sec • 1 pt
Html ફોર્મના અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરવા Input ટેગના કયા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે?
A) Text
B) Radio Button
C) Password
D) Submit
4.
MULTIPLE CHOICE QUESTION
5 sec • 1 pt
KompoZer માં લખાણની ગોઠવણી કરવા માટે કયા ટુલબારનો ઉપયોગ કરવામાં આવે છે?
A) Composition Toolbar
B) Format toolbar-1
C) Format toolbar-2
D) B અથવા C
5.
MULTIPLE CHOICE QUESTION
5 sec • 1 pt
1. KompoZer માં ફોર્મમાં જરૂરી વિગતો ઉમેરતા પહેલા ફિલ્ડમાં અન્ય વિગત દર્શાવવા કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
A) Initial value
B) default value
C) Checked value
D) એકપણ નહી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?