Search Header Logo

S S RATHOD

Authored by Karnala pri. School Vadgam

Biology

11th Grade

Used 3+ times

 S S RATHOD
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વૃદ્ધિના બે પૂરક લક્ષણો કયા છે?

સજીવો અને વૃદ્ધિ

કદ અને સંખ્યામાં થતો વધારો

સંખ્યા અને કદમાં થતો વધારો

કોષ અને વૃદ્ધિમાં થતો વધારો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બહુ કોષિય સજીવો સેનાથી વૃથી પામે છે?

વૃદ્ધિથી

કોષોથી

કોષ વિભાજનથી

લક્ષણોથી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કોની વૃદ્ધિ જીવન પર્યન્ત રહે છે?

પ્રાણીઓ

પક્ષીઓ

વનસ્પતિ

જીવજંતુઓ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નાશ પામેલ કોષોની જગ્યાએ ક્યાં કોષ વિભાજન થાય છે?

કોષોમાં

પેશીઓમાં

સજીવોમાં

નાશ પામેલ કોષોમાં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માઈક્રોસ્કોપમાં કોષોની સંખ્યાનું સરળ ગણતરી દ્વારા સહેલાઈ થી ક્યાં માધ્યમમાં અવલોકન કરી શકાય છે?

નાના માધ્યમમાં

મોટા માધ્યમમાં

સંવર્ધન માધ્યમમાં

કોષોના માધ્યમમાં

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિયોમાં મહદઅંશે નીચેનામાંથી કઈ પરસ્પર નિવરક ઘટનાઓ છે?

વૃદ્ધિ અને પ્રજનન

કોષો અને કદ

સજીવ અને નિર્જીવ

કક્ષા અને પ્રાણીઓ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી ક્યાં પદાર્થોમાંની સપાટી પર દ્રાવ્યોના સંચય દ્વારા વૃદ્ધિ થાય છે?

સજીવ

નિર્જીવ

જૈવિક

બહુકોશીય

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?