રૂઢિપ્રયોગ ધોરણ ૮

રૂઢિપ્રયોગ ધોરણ ૮

Assessment

Quiz

Others

8th Grade

Medium

Created by

Quizizz Super8

Used 1+ times

FREE Resource

Student preview

quiz-placeholder

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એક અઠવાડિયાથી બહારનું ખાવાનું ખાતો હોવાથી હું _______________ પડ્યો. યોગ્ય રૂઢિપ્રયોગ શોધો.

માંદો પડ્યો

દુઃખી થયો.

કજિયો કર્યો.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઝવેરચંદ મેઘાણીએ પોતાનું સાહિત્ય લખવામાં અનેક જગ્યાએ ગયા અને અનુભવથી ઘણા લોકગીતો લખ્યા. આપેલી પરિસ્થિતિ માટેનો યોગ્ય રૂઢિપ્રયોગ શોધો.

બહુ હેરાન થયા.

ગામ ગામના પાણી પીવા

કડવા ઘૂંટડા ગળવા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આગ લગાડવી એટલે

અગ્નિ કરવી

ભડકો કરવો

કજિયો કરવો

4.

MATCH QUESTION

1 min • 1 pt

રૂઢિપ્રયોગને તેના યોગ્ય અર્થ સાથે જોડો.

સ્પષ્ટ કહી દેવું

રોકડું પરખાવવું

વિરોધ કે શત્રુતા

બે ધારી તલવાર

બંનેય પક્ષને સંતોષવાની વૃત્તિ

બારમો ચંદ્રમા

સારો લાભ

ઘી કેળાં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

ચિત્રને જોઈને સાચો રૂઢિપ્રયોગ શોધો.

લોહીનું પાણી કરવું.

પરસેવો પાડવો

આપેલ બંને