ધોરણ 7 ક્વીઝ

ધોરણ 7 ક્વીઝ

6th - 8th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

બંધારણ ની જાણકારી

બંધારણ ની જાણકારી

6th - 8th Grade

10 Qs

TWINING OF SCHOOL PROGRAM-2021

TWINING OF SCHOOL PROGRAM-2021

6th - 8th Grade

10 Qs

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના.

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના.

8th Grade

10 Qs

સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન

7th Grade

10 Qs

પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો 1

પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો 1

7th Grade

10 Qs

quiz1

quiz1

5th - 8th Grade

9 Qs

9. આપણું ઘર પૃથ્વી -6

9. આપણું ઘર પૃથ્વી -6

6th - 8th Grade

10 Qs

133 ધો7 પ્ર18 સત્ર2 સાવિ ટૂંકાપ્રશ્નો

133 ધો7 પ્ર18 સત્ર2 સાવિ ટૂંકાપ્રશ્નો

7th Grade

10 Qs

ધોરણ 7 ક્વીઝ

ધોરણ 7 ક્વીઝ

Assessment

Quiz

Social Studies

6th - 8th Grade

Hard

Created by

Chirag Solanki

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બીજક કવિતા સંગ્રહ નીચેનામાંથી કોના સાથે સંબંધિત છે

રહીમ

સંત કબીર

મીરાબાઈ

રામાનંદ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા

કલ્પના ચાવલા

સુનિતા વિલિયમ્સ

ડો. રાકેશ શર્મા

એક પણ નહીં

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વુલમાર્ક ની નિશાની નીચેનામાંથી શેના સાથે સંબંધિત છે

ઊન ની બનાવટો માટે

સોના ચાંદીના દાગીના માટે

ખાદ્ય પદાર્થો ની ચીજ વસ્તુઓ માટે

ઘર વપરાશની ચીજ વસ્તુઓ માટે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે?

ભવનાથનો મેળો

તરણેતરનો મેળો

વૌઠાનો મેળો

શામળાજીનો મેળો

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ આપત્તિ ની આગાહી શક્ય છે

જ્વાળામુખી

ભૂકંપ

દુષ્કાળ

દાવાનળ