
CMAM
Authored by CDPO SAGBARA
Other
KG
Used 9+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
30 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
1) C-MAM કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર ખાતે ક્યા પ્રકારના બાળકોની સારવાર કરવામાં આવે છે?
A અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને કોઇ તબીબી જટિલતા નથી
B અતિ ઓછું વજન (Severe Underweight) ધરાવતા બાળકો
C મધ્યમ ગંભીર કુપોષણ (Moderate Acute Malnourished) ધરાવતા બાળકો
D અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને તબીબી જટિલતા છે.
2.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
2) C-MAM કાર્યકરમાં આંગણવાડી કેન્દ્ર પર ક્યા પ્રકારમા બાળૅકોની સારવાર કરવામાં આવે છે?
A. 0-6 મહિનાની વય વચ્ચેના બાળકો
B. 0-59 મહિનાની વય વચ્ચેના બાળકો
C. 6-59 મહિનાની વય વચ્ચેના બાળકો
D. 1-5 વર્ષની વય વચ્ચેના બાળક
3.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
3) C-MAM નું પુરૂનામ શું છે.?
A. કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
B. કમ્પલીટ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
C. ક્રિટિકલ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
D. ચાઇલ્ડ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
4.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
4) સમુદાય આધારીત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન (c-mam) ની નવી માર્ગદર્શિકા હેઠળ સેમ ની સ્થિતિ ધારાવતાં બાળકોની ઓળખ કેવી રીતે કરવામાં આવશે?
A. ઉંમર પ્રમાણે વજન, ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema)
B. ઉંમર પ્રમાણે વજન અને મિડ-અપર આર્મ સર્કમફરન્સ (MUAC)
C. ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન MUAC
D. ઊંચાઇ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral Pitting Oedema )
5.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
5) SAM પોષણ સ્થિતિ ધારવતા બાળકોમાંથીં અંદાજે કેટલા ટકા બાળકોને C-mam કાર્યક્રમમાં સારવાર આપી તંદુરસ્ત બનાવી શકાય છે?
A 20-25%
B 40-50%
C 60-70%
D 85-90%
6.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
6) SAM પોષણ સ્થિતિ ધરાવતાં બાળકો, કે જેમને કોઈ તબીબી જટિલતા નથી, તેમની સારવાર ક્યાં કરવામાં આવશે.?
A. અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)માં
B. અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)માં
C. પોષણ પુનર્વસન કેન્દ્ર
D. CMTC (Child Malnutrition Treatment Centre)
7.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
7) બાળકે ભૂખ પરીક્ષણ પાસ કર્યુ છે એમ ક્યારે કહેવાય?
A. પ્રોત્સાહન આપ્યા પછી પણ જો તે ખોરાક લેવાની ના પાડે
B. જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે
C. જો તેણે જે ખાધું હોય તે બધું જ ઉલટી કરી દે
D. ઉપરનામાંથી એક પણ નહિ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?