NEW
Font size
Worksheets6 science 1-5
Total questions: 31
Worksheet time: 15mins
ઇડલી શેમાથી બને છે ?
ચોખા
ચણા
સોયાબીન
વટાણા
જિંગા શેમાથી મળે છે?
વનસ્પતિ
પ્રાણી
બંને માથી
એક પણ નહીં
આપણે ખોરાક માં સરસવના ક્યાં ભાગનો ઉપયોગ કરીએ છીએ?
બીજ
પાંદડા
બંને
એક પણ નહીં
મનુષ્ય કઈ શ્રેણી માં આવે ?
તુણાહારી
માંસાહારી
મિશ્રાહારી
એક પણ નહીં
તુણાહારી નો અંગેજી શબ્દ ક્યો છે?
Carnivore
Herbivore
Omnivore
Edible
નાયલોન કેવા પ્રકારના રેસા છે?
કુદરતી
સિન્થેટીક
બંને
એકપણ નહીં
ભારતમાં મુખ્યત્વે શણ ક્યાં ઉગાડવામાં આવે છે?
ગુજરાત
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
કર્ણાટક
"કાંતવું" એટલે શું ?
રેસા માથી તાંતણા
તાંતણા માથી રેસા
તાંતણા માથી કાપડ
કાપડ માથી તાંતણા
તાંતણા માંથી કાપડ બનાવવાની રીત એટલે ?
"વણાંટ"
"કાંતવું"
"ગૂંથણ"
"વણાંટ" અને "ગૂંથણ" બંને
રેશમ કેવા પ્રકારના રેસા છે?
કુદરતી
સિન્થેટીક
બને
એક પણ નહીં
નીચેના માંથી ક્યુ અલગ પડે છે ?
ખુરશી
ટેબલ
નોટબૂક
હળ
પ્યાલો શેમાથી બનાવવામાં આવતો નથી ?
સ્ટીલ
કાચ
કાપડ
પ્લાસ્ટીક
નીચેનામાથી ક્યું પાણી સાથે સંપૂર્ણપણે મિશ્રિત થાય છે ?
નાળિયેર નું તેલ
રાઈ નું તેલ
સરકો
એક પણ નહીં
પારભાસક શબ્દ નો અંગેજી શબ્દ ક્યો છે?
Opaque
Soluble
Translucent
Transparent
નીચેના માંથી ક્યું અલગ પડે છે ?
મીઠું
ખાંડ
રેતી
લીંબુના ફુલ
શરીરમાં પોષક દ્ર્વ્યોના વહન માટે આહારનો કયો ઘટક જરૂરી છે?
ચરબી
પ્રોટીન
કાર્બોદિત
પાણી
નીચેનામાંથી કયા ખાદ્યપદાર્થમાં પ્રોટીન છે?
બાજરી
જુવાર
ઘઉં
પનીર
ખોરાકનો કયો ઘટક ધરાવતા પદાર્થો ચીકણાં હોય છે?
પ્રોટીન
કાર્બોદિત
ચરબી
વિટામિન
કયું વિટામીન રુધિર જામી જવામાં મદદ કરે છે?
વિટામીન A
વિટામીન C
વિટામીન D
વિટામીન K
હિમોગ્લોબિનનું સંશ્લેષણ થવામાં કયો ખનીજક્ષાર જરૂરી છે?
કૅલ્શિયમ
લોહતત્વ
ફૉસ્ફરસ
આયોડિન
કયા પોષકતત્વોની ઉણપથી એનીમિયા થાય છે?
પ્રોટીન
વિટામિન A
આયર્ન
આયોડિન
નીચેનામાંથી શેમાં પ્રોટીન વધુ માત્રામાં મળે છે?
મગફળી
ફળો
સોયાબીન
શાકભાજી
આયોડિન આહારનો ક્યો ઘટક ટેસ્ટ કરવા વપરાય છે ?
પ્રોટીન
કાર્બોદિત
ચરબી
વિટામીન
કોસ્ટિક સોડાનું અણૂસૂત્ર..........................
Kmno4
NaOH
NaHCO3
Na2CO3
કાર્બોદિત અને આયોડિન વચ્ચે પ્રકિયા થઈ કેવો રંગ .................
લીલો
બદામી
જાંબુડિયો
ભૂરો- કાળો
આપણાં શરીરને રેસા જરૂરી નથી
સાચું
ખોટું
કેરોસીન પાણી ઉપર તરે છે કારણ કે...
કેરોસીનની ઘનતા પાણી કરતાં વધારે છે
કેરોસીનની ઘનતા પાણી કરતાં ઓછી છે
કેરોસીન અને પાણીની ઘનતા સરખી છે
કેરોસીન પાણી કરતાં ભારે છે
લોખંડનો ભૂકો અને કપૂરના મિશ્રણને કઈ પદ્ધતિ વડે અલગ કરી શકાય?
બાષ્પીભવન
ઊર્ધ્વપાતન
નિસ્યંદન
ગાળણ
નીચેનામાંથી કયો ઊર્ધ્વપાતી પદાર્થ નથી?
મીઠું
આયોડિન
કપૂર
નવસાર
સીંગતેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા કઈ પદ્ધતિ ઉપયોગી છે?
પૃથક્કરણ
ઊર્ધ્વપાતન
બાષ્પીભવન
ગાળણ
પાણીમાં રહેલી કેવા પ્રકારની અશુદ્ધિ નિવારણ પદ્ધતિ વડે દૂર કરી શકાય છે?
અદ્રાવ્ય અને ભારે હોય
અદ્રાવ્ય અને હલકી હોય
પાણીમાં દ્રાવ્ય હોય
કોઈપણ પ્રકારની હોય
