wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ધોરણ ૮ એકમ 3 જુમ્મો ભીસ્તી

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

જુમ્મો આણંદપુર માં ક્યાં રહેતો હતો ?

a)

મહેલમાં

b)

ચાલીમાં

c)

ખેતરમ

d)

ઝુંપડામાં

2.

જુમ્માના પાડાનું નામ શું પાડ્યું હતું ?

a)

કાળું

b)

સોનું

c)

વેણુ

d)

રૂડો

3.

જુમ્મો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ?

a)

હાથી પર

b)

ઘોડા પર

c)

પાડા પર

d)

વેણુ પર

4.

જુમ્મો સવારમાં વેણુની પીઠ પર શું મુકીને નીકળતો હતો ?

a)

માટીની ગુણી

b)

સિમેન્ટ ની ગુણી

c)

ઘાંસ ની ભારી

d)

પાણી ની મશક

5.

જુમ્મો વેણુંને ખવરાવવા શું ખરીદતો હતો ?

a)

જુવાર

b)

બાજરી

c)

સુકુંઘાંસ

d)

ગદબ

6.

વેણુંનો પગ શેમાં ફસાઈ ગયો ?

a)

ગાડાનાં પૈડા નીચે

b)

રેલના પાટામાં

c)

કાદવમાં

d)

બારણામાં

7.

ફાટક વાળા નાં ઘરના એ શું કહી ને બેદરકારી બતાવી ?

a)

ઘરમાં બધા સુતા છે

b)

સિગ્નલ બગડી ગયું છે

c)

ઘરમાં કોઈ ભાઈ માણસ નથી

d)

તારા જનાવર ને મારવા દે

8.

જુમ્મા ની વેણુ પ્રત્યેની લાગણી ને શું કહેવાય ?

a)

માનવપ્રેમ

b)

પશુપ્રેમ

c)

માનવતા

d)

લાગણીવેળા

9.

જુમ્મા એ શોખની ખાતર કુતરો પાળેલો .

a)

ખરું

b)

ખોટું

10.

જુમ્મો લક્ષાધીપતિ માંથી ભિખારી બની ગયો .

a)

ખરું

b)

ખોટું

11.

જુમ્મા એ પસાર થતા બે રાહદારીને આવતા જોયા .

a)

ખરું

b)

ખોટું

12.

જુમ્મો વેનુંને ભેટી પડ્યો .

a)

ખરું

b)

ખોટું

13.

"શ્રીમંત"નો સમાનર્થી શબ્દ કયો છે

a)

ગરીબ

b)

અમીર

c)

રંક

d)

ઉપરમાંથી એકપણ નહિ

14.

" આંનદ "નો સમાનર્થી શબ્દ કયો છે

a)

સુગંધ

b)

અરસિક

c)

ખુશી

d)

ઉપરના પૈકી એક પણ નહિ

15.

"હાંડલી"નો સમાનર્થી શબ્દ કયો છે

a)

માટલી

b)

કઠોર

c)

બંધ

d)

રજકો

16.

"રસિક"નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

a)

અરસિક

b)

અમીર

c)

રસ

d)

ઉપર પૈકી એક પણ અહીં

17.

"ખુલ્લું "નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

a)

ખુશી

b)

બંધ

c)

ખુલ્લું બારણું

d)

કર્કશ

18.

"અખંડ"નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

a)

ખંડિત

b)

અખંડિત

c)

ખંડ

d)

ઉપર પૈકી એક પણ નહિ

19.

"ધૂળના ગોટા ઉડવા " રુધિ પ્રયોગનો અર્થ શું થાય ?

a)

અનેક અનુભવો થવા

b)

જીવનમાં સુખ-દુખ માંથી પસાર થવું

c)

પુષ્કળ ધૂળ ઉડવી

20.

"ધ્રાસકો પડવો" રુધિ પ્રયોગ નો અર્થ શું થાય ?

a)

ફાળપડવી

b)

ધાક પડવી

c)

અનેક અનુભવ થવા

d)

ઉપર પૈકી એક પણ નહિ

21.

"ઝુંપડું" શબ્દની સાચી જોડણી કઈ છે ?

a)

ઝુપડું

b)

ઝૂપડું

c)

ઝુંપડું

d)

ઝૂન્પડું

22.

"વિચિતર" શબ્દની સાચી જોડણી કઈ છે ?

a)

વિચીત્ર

b)

વીચીત્ર

c)

વિચિત્ર

d)

ઉપર માંથી એક પણ નહિ

23.

"લક્ષાધીપતી" ની સંધી છૂટી પાડો .

a)

લક્ષ + અધિપતિ

b)

લક્ષા+ અધિપતિ

c)

લક્સ + ધીપતિ

d)

લક્ષ +આધી +પતિ

24.

"તને પણ લાડ કરવાની ટેવ પડી છે!" આ વાક્ય કોણ બોલે છે .

a)

જુમ્મો

b)

વેણુ

c)

જુમ્માનો મિત્ર

25.

"જીત " નો સમાનર્થી શબ્દ કયો છે ?

a)

હાર

b)

વિજય

c)

અજય

d)

ઉપર પૈકી એક પણ નહિ