WorksheetsB2
Total questions: 30
Worksheet time: 15mins
કયા દેશમાં તાજમહેલ આવેલો છે.
A. અમેરિકા
B. ભારત
C. ચીન
D. ઓસ્ટ્રેલિયા
વિશ્વનો સૌથી ઝેરીલો સાપ કયો છે?
A. કિંગ કોબ્રા
B. અજગર
C. એનાકોન્ડા
D. કોબ્રા
1. પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
A. 2 ઓક્ટોબર
B. 21 માર્ચ
C. 22 એપ્રિલ
D. 25 માર્ચ
સૂર્યમંડળનો સૌથી લાંબો ગ્રહ કયો છે?
A. બુધ
B. શુક્ર
C. ગુરુ
D. શનિ
કમ્પ્યુટર મગજ નીચેનામાંથી કયુ છે?
A. મોનિટર
B. સી.પી. યુ
C. કી બોર્ડ
D. માઉસ
પેન્સિલોમાં નીચેનામાંથી શું વપરાય છે?
A. ગ્રેફાઇટ
B. સિલિકોન
C. કોલસો
D. ફોસ્ફરસ
પૃથ્વી પર ઉપલબ્ધ સખત પદાર્થ કયો છે?
A. સોનું
B. આયર્ન
C. ડાયમંડ
D. પ્લેટિનમ
કયા વાયુની સાંદ્રતા આપણા વાતાવરણમાં સૌથી વધુ છે?.
A. ઓક્સિજન
B. હાઇડ્રોજન
C. નાઇટ્રોજન
D. કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન નું પ્રમાણ વાતવરણ માં કેટલું છે?
૨૦%
૫૦%
૭૮%
૨૧%
પાટણમાં કયું પ્રખ્યાત તળાવ આવેલ છે?
મુનસર તળાવ
મલાવ તળાવ
કાંકરિયા તળાવ
સહસ્ત્રલિંગ તળાવ
સભા ની શરૂઆત માં કયું કીર્તન મુકવામાં આવ્યું હતું?
તાવ દાસ તણો
તમને ગમે તે
આપ મારા હું
એક પણ નહિ
ગઈ બાલ સભામાં કયા વિષય ઉપર લાભ આપવામાં આવ્યો હતો?
વ્યાસન ન કરવું
અભ્યાસ નું મહત્વ
સ્વામિનારાયણ મહામંત્ર નો પ્રતાપ
આપેલ તમામ
"મહારાજ માટે જ મારો જન્મ છે" આ પંક્તિ કોની છે?
શ્લોક ગાન
પ્રાથના
જીવન મંત્ર
ધ્યેય ગીત
કયા કિશોર મુક્ત એ ગુરુવર્ય પ.પુ.સ્વામીશ્રી ના આશીર્વાદ થી Is અધિકારી ની નોકરી મળી ગઈ?
સંદીપ
નંદ
મુકુન્દ
સ્પર્શ
આયુંન્ય પૂરી થઇ ગઈ હોવા છતાં ગુરુવર્ય પ.પુ. સ્વામીશ્રી એ કયા પૂ.ભગતને મહારાજ એ પ્રાથના કરી રખાવ્યા હતા?
પૂ.સંયમ ભગત
પૂ.મંત્રભગત
પૂ.ભદરભગત
પૂ.નીર્ભયભગત
કોને સ્વયં સ્વામિનારાયણ ભગવાન એ પોતે પોતાના ખોળામાં બેસાડી ને સંત દીક્ષા આપે હતી?
ગુરુવર્ય.પ.પૂ.સ્વામીશ્રી
સત્ય સંકલ્પ દાસજી સ્વામીશ્રી
a અને b બંને
આપેલ તમામ
આપની smvs સંસ્થા દ્વારા આ વર્ષે કયો મહોત્સવ ઉજવાયો હતો?
વચનામૃત મહોત્સવ
બાપા મહોત્સવ
શતામૃત મહોત્સવ
બાપાશ્રી મહોત્સવ
બાપાશ્રી મહોત્સવની તારીખ કઈ છે?
નવેમ્બર ૨૦ થી ૨૬
૨૬ થી ૨૦ ડીસેમ્બર
૨૬ થી ૩૦ નવેમ્બર
૨૦ થી ૨૬ ડીસેમ્બર
આવતી બાલસભા માં તમે બીજા બે નવા બાળકોને સભામાં જોડી સંચાલાક ને જાન કરવાથી શું ફાયદો થશે?
ઇનામ મળશે
સર્ટીફીકેટ મળશે
a અને b બંને
એક પણ નઈ
નીચેના માંથી કઈ વનસ્પતિ ને વેલ હોતો નથી?
કાકડી
કેળ
કારેલા
દૂધી
નળ સરોવર ક્યાં આવેલું છે?
સિદ્ધપુર
મુન્દ્રા
જુનાગઢ
કચ્છ
૨૦૦ રૂપિયાની નોટ ના છુટ્ટા કરતા દસ-દસ વાળી કેટલી નોટ મળે?
૪
૨
૧૦
૨૦
કઈ બે સંખ્યા નો ગુણાકાર ૩૦ થાય?
૬*૫
૧૫*૨
૩૦*૧
આપેલ તમામ
નીચેના માંથી સૌથી જુનું ચિત્ર કયું ગણાય?
૪૨૯૯ વર્ષ
૪૫૯૯ વર્ષ
૪૩૯૯ વર્ષ
૪૯૯૯ વર્ષ
એક દિવસ માં કેટલા પ્રહર હોય ?
ચાર
પાંચ
આઠ
નવ
નીચેના માંથી નાવડી બનાવામાં કોને મદદ ન કરી હતી?
ભમરો
દેડકો
કીડી
ઉંદર
નદી કે દરિયા માં વચ્ચે આવેલા જમીન ભાગ ને શું કહે છે?
સાગર
જમીન
બેટ
નૌકા વિહાર
"કલાકાર ની ભૂલ " એકમ ના લેખક કોણ છે?
કૃષ્ણ દવે
ઝવેરચંદ મેધાની
ઇથર પરમાર
એકપણ નહિ
રાત્રે સ્વપન કોને આવ્યું હતું?
મામા ને
મોહન ને
દૂત ને
ચોકીદાર ને
મોહન ને પકડીને કોણ લઇ ગયું?
દેવદૂત
ચોકીદાર
ચોર
દુકાનદાર
