Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ=૩ ગુજરાતી પાઠ = ૭ કીડી અને કબુતર

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

કબૂતર ક્યાંં બેઠુંં હતુંં?

a)

વ્રુક્ષ પર

b)

માળામાં

c)

હિંચકામાંં

d)

કૂવા પર

2.

કીડી ને કોણે બચાવી ?

a)

પારધી એ

b)

કબૂતરે

c)

ચકલી એ

d)

ઉંંદરે

3.

પારધીએ કોણો શિકાર કરવા માટે બાણ તાક્યું ?

a)

હરણનો

b)

કીડીનો

c)

મોરનો

d)

કબૂતરનો

4.

પારધીના પગ પર ચટકો કોણે ભર્યો ?

a)

કીડીએ

b)

કબૂતરે

c)

સાપ

d)

ઉંંડર

5.

કબૂતરે શું જોયું ?

a)

તણીતી કીડી

b)

ઉડતી કીડી

c)

ચાલતી કીડી

d)

ઊંધતી કીડી

6.

કીડીએ કોણો જીવ બચાવ્યો ?

a)

પારધીનો

b)

મોરનો

c)

કબૂતરનો

d)

ચકલીનો

7.

સાચી જોડણી શોધો ?

a)

કિડિ

b)

કિડી

c)

કીડિ

d)

કીડી

8.

વ્રુક્ષની ડાળ પર કોણ બેઠુ હતું ?

a)

કબૂતર

b)

પારધી

c)

પોપટ

d)

કીડી

9.

સમાનાર્થી શબ્દ શોધો. ---વ્રુક્ષ

a)

આભ

b)

પરિવુ

c)

ઝાડ

d)

કીડી

10.

વિરુધ્ધાર્થી શબ્દ શોધો . ઉપર

a)

નીચે

b)

ઊંચે

c)

આગળ

d)

પાછળ

11.

કીડી ---------------- માં તણાવા લાગી.

a)

કૂવા

b)

નદી

c)

પાણી

d)

સાગર

12.

કબૂતરે ---------- તોડીને કીડી પર ફેક્યુંં?

a)

ડાળ

b)

સળી

c)

વ્રુક્ષ

d)

પાન