Worksheetsધોરણ-૫ ગણિત પાઠ-૧૦ દસમો અને સોમો ભાગ
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
જયાની ઊંચાઈ એક મીટર અને પચાસ સેમી છે, તો તેને નીચેનામાથી કઈ રીતે લખાય?
a)
1.05 મીટર
b)
15.10 મીટર
c)
0.15 મીટર
d)
1.50 મીટર
2.
6 મીટર લાંબી પટ્ટી માંથી 30 સેમી માપના એક સરખા કેટલા ટુકડા થાય ?
a)
10
b)
20
c)
25
d)
26
3.
જો 10 પેન્સિલ ની કિંમત ₹ 40 હોય તો આવી 22 પેન્સિલ ની કિંમત કેટલી થાય?
a)
₹ 220
b)
₹ 88
c)
₹ 110
d)
₹ 80
4.
નીચેનામાંથી કયું સાચું નથી ?
a)
2.5 સેમી= 2 સેમી 5 મિમી
b)
2.5 રૂપિયા= 2 રૂપિયા 5 પૈસા
c)
2.5 મીટર= 2 મીટર 50 સેમી
d)
5.2 રૂપિયા= 5 રૂપિયા 20 પૈસા
5.
0.9 સેમી=_____ મિમી
a)
9
b)
90
c)
900
d)
9000
6.
એક કેળાની કિંમત ₹ 3.00 હોય તો દોઢ ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય?
a)
12
b)
36
c)
48
d)
54
7.
29.9 °C - 26.6 °C=
a)
3 °C
b)
3.3 °C
c)
3.6 °C
d)
3.0 °C
8.
75 પૈસા = _____ રૂપિયા
a)
7.5
b)
75
c)
0.75
d)
750
9.
એક પેનની કિંમત રૂ 6.50 તો 3 પેનની કિંમત કેટલા રૂપિયા થાય?
a)
19.00
b)
19.25
c)
19.50
d)
19.75
10.
રૂ. 13 મા બે પેન આવે છે તો એક પેનની કિંમત કેટલા રૂપિયા થાય ?
a)
6.15
b)
6.25
c)
6.50
d)
6.75
100 %
