NEW
Font size
S
M
L
XL
Worksheetsબૈજીક પદાવલીઓ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચે આપેલ પદાવલી માંથી એકપદી શોધો.
a)
4xyz
b)
4x + 3
c)
2x2 + 9
d)
3x2+5x+9
2.
__________ એ દ્વિપદી નથી.
a)
2x + 3y
b)
2xy
c)
9x + 5
d)
આપેલ બધી
3.
ત્રિપદી કઈ છે ?
a)
x3 + 3
b)
2x2 + 9
c)
x2 + 4x + 9
d)
5p + q2
4.
2xyz - 5x માં લીટી દોરેલ પદ માટે x નો સહગુણક લખો.
a)
5
b)
-5
c)
2y
d)
-5x
5.
કોણ ત્રિપદી બહુપદી નથી ?
a)
2x2 + 5x + 6
b)
2x3 + 5x2 + 9x
c)
-9x2 + 3x - 5
d)
3x2 - 9
6.
2xy2 માટે અવયવ _______________ છે
a)
2,x,x,y
b)
2,x,y,y
c)
x,y,y
d)
x,x,y,
7.
કઈ એકપદી નથી ?
a)
9xyz
b)
2x
c)
3pqr
d)
2p + 3
8.
t2 +20t + 8 માં લીટી કરેલ પદ માટે t નો સહ્ગુણક શોધો.
a)
t
b)
1t
c)
1t2
d)
1
9.
સહગુણક એટલે શું ?
a)
સંખ્યા
b)
અચળ પદ
c)
ચલ સાથે ગુણાય તે સંખ્યા
d)
આપેલ પૈકી કોઈ નહી
10.
આપેલી પદાવલી માં t2 નો સહગુણક _____ છે.
10t2 + t +9
a)
1
b)
10
c)
9
d)
10 અને 1 બંને
Reset
