Worksheets(ધોરણ-8) પ્રકરણ-1: સંમેય સંખ્યાઓ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
………. ની વિરોધી સંખ્યા નથી.
a)
0
b)
1
c)
2
d)
-1
2.
ઋણ સંમેય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ………… જ હોય.
a)
શૂન્ય
b)
ઋણ
c)
ઘન
d)
પૂર્ણાંક
3.
……… નો વ્યસ્ત એની એ જ સંખ્યા છે.
a)
2
b)
-2
c)
-1
d)
3
4.
સંમેય સંખ્યા × તેનો વ્યસ્ત = ………….
a)
0
b)
પૂર્ણાંક સંખ્યા
c)
-1
d)
1
5.
5X + 7 = 0 ……… સંખ્યા છે.
a)
સંમેય
b)
પૂર્ણાંક
c)
પૂર્ણ
d)
પ્રાકૃતિક
6.
પ્રાકૃતિક સંખ્યાઓને ક્યાં અંગેજી મૂળાક્ષર વડે દર્શાવાય છે ?
a)
W
b)
N
c)
Q
d)
M
7.
પૂર્ણ સંખ્યાઓને ક્યાં અંગેજી મૂળાક્ષર વડે દર્શાવાય છે ?
a)
N
b)
P
c)
W
d)
Q
8.
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
a)
-1
b)
2
c)
1
d)
0
9.
બે સંમેય સંખ્યાનો ગુણાકાર ……….. હોય.
a)
સંમેય સંખ્યા
b)
પૂર્ણ સંખ્યા
c)
પૂર્ણાંક સંખ્યા
d)
પ્રાકૃતિક સંખ્યા
10.
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
a)
0
b)
1
c)
2
d)
3
100 %
