Worksheetsનિશાની અને પદાવલી
Total questions: 10
Worksheet time: 7mins
Name
Class
Date
1.
જો બે જુદી જુદી નિશાની હોય અને તેનું શું થાય ?
a)
બાદબાકી
b)
સરવાળો
c)
ગુણાકાર
d)
ભાગાકાર
2.
બે સરખી નિશાની હોય તો કઈ ક્રિયા થાય ?
a)
સરવાળો
b)
ભાગાકાર
c)
બાદબાકી
d)
ગુણાકાર
3.
5x ની સજાતીય પદ ___________ છે.
a)
5y
b)
5z
c)
x
d)
2x-1
4.
5x2y નું સજાતીય પદ શોધો
a)
6xy
b)
6x
c)
6x2
d)
6x2y
5.
xy સજાતીય પદ નીચે પૈકી નથી ?
a)
-6xy
b)
16xy
c)
-xz
d)
10xy
6.
5xyz ની વિજાતીય પદ _____________ છે.
a)
-xyz
b)
15x
c)
20xyz
d)
10xyz
7.
5xyz ની વિજાતીય પદ _____________ નથી.
a)
-xy
b)
-xyz
c)
20yz
d)
10yz
8.
સરવાળો કરો : 5x , -2x
a)
2x
b)
3x
c)
-3x
d)
-2x
9.
સરવાળો કરો : 2x2y + 2 + 3 + 4x2y
a)
2x2y + 5
b)
x2y + 5
c)
6x2y + 5
d)
6x2y - 5
10.
(5) x (-5 )
a)
25
b)
0
c)
10
d)
-25
100 %
