wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક સમસ્યાઓ -10

Total questions: 15

Worksheet time: 4hrs 45mins

Name
Class
Date
1.

વર્ષ ૨૦૧૧ માં ભારતમાં મહિલાઓનું પ્રમાણ કેટલું હતું ?

a)

920

b)

930

c)

940

d)

950

2.

એઇડ્સ ની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે ?

a)

બીજું

b)

ત્રીજું

c)

ચોથું

d)

પાંચમું

3.

વિશ્વ એઇડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે ?

a)

૧ ડીસેમ્બર

b)

૧૧ ડીસેમ્બર

c)

૧ ઓક્ટોબર

d)

૧૧ સપ્ટેમ્બર

4.

બોમ્બે પ્રોહિબીશન એક્ટ ક્યારે ઘડાયો ?

a)

ઈ.સ.૧૯૪૭

b)

ઈ.સ.૧૯૪૮

c)

ઈ.સ.૧૯૪૯

d)

ઈ.સ.૧૯૫૦

5.

'સમ આસ્પેકટસ ઓફ થીયરી ઓફ સોસિયલ પ્રોબ્લમ્સ ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું?

a)

ડો.કૌશિક શુકલ

b)

રીચાર્ડ સી ફુલર અને રીચાર્ડ માયર્સ

c)

પી.બી.હોર્તન અને જી.આર.લેસ્લી

d)

ડો.નીર દેસાઈ

6.

'ધી સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

a)

પી.બી. હોર્ટન અને જી .આર.લેસ્લી

b)

રીચાર્ડ સી.ફુલર અને રીચાર્ડ માયર્સ

c)

ડો.નીરા દેસાઈ

d)

ડો.કૌશિક સુકલ

7.

ઈ.સ.૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 0 થી ૬ વર્ષની વયજૂથમાં પ્રતિ હજાર છોકરાઓ એ કન્યાઓની સંખ્યા કેટલી છે ?

a)

918

b)

954

c)

940

d)

886

8.

કોના મત મુજબ ,"મહિલા અને પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે ?

a)

પેકીન 

b)

સિવાર્ડ

c)

ડો.નીરા દેસાઈ

d)

ડો.કૌશિક દેસાઈ

9.

કોના નિરિક્ષણ અનુસાર ,લીગ ભેદ ને કારણે મહિલાઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવ ભર્યું વર્તન જોવા મળે છે ?

a)

ડો.નીરા દેસાઈ

b)

ડો.કૌશિક શુકલ

c)

પેકીન

d)

સિવાર્ડ

10.

કોના મત મુજબ ,મહિલા અને પુરુષના શક્તિ,રસ અને અભિરુચીના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી ?

a)

સિવાર્ડ

b)

ડો.નીરા દેસાઈ

c)

પેકીન

d)

ડો.કૌશિક શુકલ

11.

કઈ સામાજિક પ્રથાને કારણે ઈ.સ.૨૦૧૨ માં ૧૮,૨૩૩ મહિલાઓના મુત્યુ થયા હોવાનું નોધવામાં આવ્યું હતું ?

a)

બાળલગ્ન પ્રથા

b)

સતી પ્રથા

c)

દેવ દાસી પ્રથા

d)

દહેજ પ્રથા

12.

અસમાન જાતી પ્રમાણ અંગે કોણે અલંગ (જિ.ભાવનગર)"શિપ બ્રેકીગ યાર્ડ "ના શ્રમિકોનો અભ્યાસ કર્યો હતો ?

a)

ડો.કૌશિક શુકલ

b)

સિવાર્ડ

c)

પેકીન

d)

ડો.નીરા દેસાઈ

13.

એચ .આઈ.વી ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ નબરનું સ્થાન ધરાવે છે ?

a)

નાઈજીરીયા

b)

ભારત

c)

દક્ષિણ આફિકા

d)

અમેરિકા

14.

ભારત સરકારે 'નેશનલ એઈડસ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન '(NACO -નાકો )ની સ્થાપના ક્યારે કરી હતી ?

a)

ઈ.સ.1987

b)

ઈ.સ.2012

c)

ઈ.સ.1981

d)

ઈ.સ.1992

15.

કોના અભ્યાસ મુજબ અલગ શિપ બ્રેકીગ યાર્ડ નાં કુલ શ્રમિકોમાંથી મોટા ભાગના શ્રમિકો પરપ્રાંતીય પુરુષો હતા ?

a)

ડો.કૌશિક શુકલ

b)

સિવાર્ડ

c)

ડો.નીરા દેસાઈ

d)

પેકીન