wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Reasoning - padanukram

Total questions: 8

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મયૂર એક લાઇનમાં ઊભો છે, તેમાં તેનો બન્ને બાજુથી 27મો ક્રમ હોય તો આ લાઇનમાં કુલ કેટલા લોકો હશે?

a)

53

b)

54

c)

55

d)

63

2.

રેખા એક બિલ્ડિંગમાં રહે છે, તે બિલ્ડિંગમાં કુલ 20 માળ છે. જો રેખા ઉપરથી 12મા માળે રહેતી હોય તો નીચેથી કેટલામા માળે રહેતી હશે ?

a)

8

b)

9

c)

7

d)

31

3.

રામ અને શ્યામ એક બિલ્ડિંગમાં રહે છે, તેમાં રામ ઉપરથી 12મા માળે અને શ્યામ નીચેથી 15મા માળે રહે છે, હવે બન્ને પોત-પોતાનો માળ અદલ-બદલ કરે છે, હવે રામ ઉપરથી 11મા માળે આવી જાય તો આ બિલ્ડિંગમાં કુલ કેટલા માળ હશે ?

a)

25

b)

26

c)

24

d)

27

4.

જીગલી, ખજૂર કરતા મોટી છે પણ જાનુડી કરતા નાની છે. છગન, મગન કરતા મોટો છે પણ ખજૂર કરતા નાનો છે. તો સૌથી નાનું કોણ ?

a)

ખજૂર

b)

જીગલી

c)

જાનુડી

d)

મગન

5.

એક વર્ગમાં 50% વિદ્યાર્થી પાસ થયા છે, તેમાં હીરલનો ક્રમ બન્ને બાજુથી 11 મો છે તો આ વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

a)

22

b)

21

c)

42

d)

44

6.

સુરેશ એક લાઇનમાં ઊભો છે, તેમાં તે આગળથી 5મા ક્રમે છે અને પાછળથી 7મા ક્રમે છે, હવે અમુક લોકો પાછળથી જોડાતા સુરેશનો ક્રમ પાછળથી 12મો થઇ જાય તો આ લાઇનમાં કુલ કેટલા લોકો હશે ?

a)

17

b)

16

c)

18

d)

7

7.

સીતા અને ગીતા એક લાઇનમાં ઊભી છે. તેમાં સીતાનો ક્રમ આગળથી 5 અને ગીતાનો 7મો ક્રમ છે. હવે બન્ને પોત-પોતાના સ્થાન અદલ-બદલ કરે છે. હવે સીતાનો ક્રમ નીચેથી 8મો થઇ જાય તો ગીતાનો ક્રમ નીચેથી કેટલામો હશે ?

a)

9

b)

10

c)

8

d)

19

8.

જયસુખ, ધર્મરાજ કરતા 2 વર્ષ મોટો છે પણ મયૂર કરતા 4 વર્ષ નાનો છે, હીરલ વર્ગિશા કરતા 1 વર્ષ નાની છે પણ મયૂર કરતા 2 વર્ષ મોટી છે. તો ધર્મરાજ કરતા હીરલ કેટલી મોટી હશે ?

a)

8

b)

7

c)

9

d)

10