Worksheetsstd7
Total questions: 45
Worksheet time: 23mins
નીચેનામાંથી કયો વનસ્પતિના પ્રજનનના પ્રકાર છે?
અલિંગી પ્રજનન
લિંગી પ્રજનન
લિંગી અને અલિંગી પ્રજનન બંને
એક પણ નહિ.
વનસ્પતિનું પ્રજનન અંગ _____ છે.
પર્ણ
પ્રકાંડ
મૂળ
પુષ્પ
નર અને માદાજન્યુઓનું સંયુગ્મન ______કહેવાય છે.
ફલન
પરાગનયન
પ્રજનન
બીજ નિર્માણ
પરિપક્વ અંડાશય (બીજાશય) _________ બનાવે છે.
બીજ
પુંકેસર
સ્ત્રીકેસર
ફળ
બિજાણું સર્જન કરતી વનસ્પતિ ________ છે.
ગુલાબ
બ્રેડ મોલ્ડ (મ્યુકર)
બટાટા
આદુ
પાનફૂટી પ્રજનન _______ દ્વારા થાય છે.
પ્રકાંડ
પર્ણ
મૂળ
પુષ્પ
બીજ ફેલાવો વનસ્પતિને કઈ રીતે ઉપયોગી છે?
વધુ ગીચતા અટકાવે.
પ્રકાશ , પાણી અને ક્ષારોની સ્પર્ધા અટકાવે.
નવી વસવાટોનું નિર્માણ કરે છે.
આપેલ તમામ
બીજાના ફેલાવાની પ્રક્રિયા ________ દ્વારા થાય છે.
પવન
પાણી
પ્રાણીઓ
પવન , પ્રાણી અને પાણી તમામ દ્વારા
પરાગરજ એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને શું કહે છે?
સ્વ- પરાગનયન
પરપરાગનયન
ફલન
આપેલ પૈકી એક પણ નહિ
પરાગરજ એક પુષ્પના પરાગાશયમાંથી બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે તેને શું કહે છે?
પરપરાગનયન
સ્વ-પરાગનયન
ફલન
આપેલ પૈકી તમામ
એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું એ જ પુષ્પ અથવા અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને શું કહે છે?
પરાગનયન
ફલન
ફલિતાંડ
કલમ
પરાગનયનની પર્ક્રિયા શાના દ્વારા થાય છે?
પવન
પાણી
કીટકો
પવન , પાણી અને કીટકો તમામ દ્વારા
આપેલ આકૃતિ શાની છે?
પુકેસર
સ્ત્રીકેસર
મુત્રવાહીની
ઉત્સર્જનતંત્ર
આપેલ આકૃતિ શાની છે?
પુકેસર
સ્ત્રીકેસર
મુત્રવાહીની
ઉત્સર્જનતંત્ર
વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે ?
5 જુન
22 માર્ચ
22 જૂન
5 માર્ચ
પૃથ્વીનો કેટલા ટકા ભાગ પાણીથી ઘેરાયેલો છે ?
૭૧%
૬૧%
૫૧%
૮૧%
ધ્રુવ પ્રદેશોમાં પાણી ક્યા સ્વરૂપે હોય છે ?
ઘન
પ્રવાહી
વાયુ
ઘન પ્રવાહી ,વાયુ
ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને શું કહે છે ?
અંતઃસ્ત્રવણ
બાષ્પીભવન
સંઘનન
અવક્ષેપણ
પ્રકાશની ગતિ કેવી ગતિ છે ?
આંદોલિત ગતિ
વર્તુળાકાર ગતિ
આવર્ત ગતિ
સુરેખ ગતિ
અરીસા વડે પ્રકાશની દિશા બદલાવવાની ઘટનાને શું કહે છે ?
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનું શોષણ
પ્રકાશનું પ્રક્રીર્ણન
સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય છે ?
વાસ્તવિક અને ઉલટું
આભાસી અને મોટું
વાસ્તવિક અને વસ્તુ જેવડું
આભાસી અને વસ્તુ જેવડું
જો સમતલ અરીસાની અંદરની સપાટી ચળકાટવાળી હોય તો તેને કેવો અરીસો કહે છે ?
અંતર્ગોળ
બહિર્ગોળ
સમતલ
આપેલા તમામ
અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે ?
દાંતના ડોક્ટર દાંત જોવા માટે
ટોર્ચની લાઈટના પરાવર્તક
વાહનોની હેડલાઈટના પરાવર્તક
આપેલા તમામ
જો લેન્સની કિનારીના ભાગ કરતા વચ્ચેનો ભાગ પહોળો હોય તો તેને કેવો લેન્સ કહે છે ?
અંતર્ગોળ
બહિર્ગોળ
સમતલ
આપેલા તમામ
મેઘધનુષ્ય માં કેટલા રંગો હોય છે ?
પાચ
છ
સાત
દસ
સફેદ રંગ કેટલા રંગોનો બનેલો છે ?
પાચ
છ
સાત
આઠ
જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તેને ...........પ્રતિબિંબ કહે છે
આભાસી
વાસ્તવિક
ચત્તું
ઉલટું
જયારે વિદ્યુતકળ ઓન હોય ત્યારે કેવો પરિપથ હોય છે ?
બંધ પરિપથ
ખુલ્લો પરિપથ
આપેલ તમામ
એકપણ નહિ
એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે ?
ઝડપ
ગતિ
સ્થાનાંતર
વેગમાન
સમયનો મૂળભૂત એકમ કયો છે ?
મિનીટ
કલાક
મીટર
સેકન્ડ
1 અમાસથી બીજી અમાસ સુધીના સમયને શું કહે છે ?
1 માસ
1 દિવસ
1 અઠવાડિયું
1 વર્ષ
સૂર્યની ફરતે પૃથ્વીનું એક પરિભ્રમણ એટલે કેટલો સમય થાય ?
1 માસ
1 દિવસ
1 અઠવાડિયું
1 વર્ષ
સાદા લોલકની એક બાજુથી બીજી બાજુની ગતિને શું કહે છે ?
ચક્રિય ગતિ
આવર્ત ગતિ
સુરેખ ગતિ
વર્તુળાકાર ગતિ
ઝડપનો મૂળભૂત એકમ શું છે ?
m/s
s/m
km/h
cm/min
------------- આપેલી સંજ્ઞા વિદ્યુત પરીપથનો કયો ઘટક સૂચવે છે ?
વિદ્યુતકોશ
બેટરી
જોડાણતાર
વિદ્યુત બલ્બ
વિદ્યુતકળ ON સ્થિતિમાં હોય ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે ?
હા
ના
વિદ્યુત બલ્બની અંદર રહેલા પાતળા તારને શું કહે છે ?
બલ્બ
જોડાણ તાર
વિદ્યુત પરિપથ
ફિલામેન્ટ
ઇલેક્ટ્રિક ઉપકરણમાં રહેલા તારના ગુંચળાને શું કહે છે ?
ફિલામેન્ટ
એલિમેન્ટ
બેટરી
વિદ્યુતકળ
તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ વસ્તુ પર આધાર રાખે છે ?
દ્રવ્ય
તારની લંબાઈ
તારની જાડાઈ
દ્રવ્ય,તારની લંબાઈ તેમજ જાડાઈ
CFLs નું પૂરું નામ જણાવો
કોમ્પેક્ટ ફ્યુઅલ લેમ્પ
કોમ્પેકટ ફ્લોરોસંટ લેમ્પ
કોમ્પેક્ટ ફ્લોરીન લેમ્પ
કોન્ટ્રાસ ફ્લોરોસંટ લેમ્પ
ISI માર્ક કઈ સંસ્થા આધારિત છે ?
Bureau of indian space
Bureau of international Starndard
Bureau of india Standards
Bureau of international space
તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તાર ચુબક તરીકે વર્તે છે અને હોકાયંત્ર કોનાવર્તન પામે છે એવું ક્યાં વૈજ્ઞાનીકે જોયું ?
થોમસ આલ્વા એડીસન
હાન ક્રિશ્ચિયન ઓસ્ત્રેડ
એડવાર્દ જેનર
લુઈ પાશ્ચર
આંતરરાષ્ટ્રીય મીઠા પાણી (ફ્રેશ વોટર ) ની ઉજવણી ક્યા વર્ષે કરવામાં આવી હતી ?
2003
2004
2005
2002
ગુજરાતના ક્યાં સ્થળે અંતઃસ્ત્રવણ દ્વારા પાણીનું સ્તર ઉપર લાવવામાં આવ્યું ?
અંજાર
અબડાસા
ભુજપુર
ભચાઉ
અર્વેરી ,રુપરેલ,સરસા,ભગાની,અને જહાજવલી નદીઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?
ગુજરાત
પંજાબ
રાજસ્થાન
બિહાર
