NEW
Font size
S
M
L
XL
WorksheetsEducation Quizzes
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?
a)
જુનાગઢ
b)
ગાંધીનગર
c)
વડોદરા
d)
અમદાવાદ
2.
અક્ષાંશવૃતો ની સંખ્યા કેટલી છે?
a)
181
b)
180
c)
179
d)
360
3.
ભારતની સૌથી મોટી નદી કઈ છે?
a)
ગંગા
b)
કાવેરી
c)
યમુના
d)
બ્રહ્મપુત્રા
4.
પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે?
a)
92.5°
b)
66.5°
c)
68.5°
d)
72.9°
5.
ગુજરાત ની પશ્ચિમે આવેલા સાગર નું નામ કયું છે?
a)
પ્રશાંત
b)
અરબસાગર
c)
રાતો સમુદ્ર
d)
એટલાન્ટિક
6.
નીચે પૈકી કયો ભારતનો પાડોશી દેશ નથી?
a)
નેપાળ
b)
બાંગ્લાદેશ
c)
ભૂતાન
d)
જાપાન
7.
ભારત કયા ખંડમાં આવેલો દેશ છે?
a)
આફ્રિકા
b)
યુરોપ
c)
એશિયા
d)
ઉત્તર અમેરિકા
8.
પૃથ્વી ઉપર નો કેટલો ભાગ જલાવરણ રોકે છે?
a)
75%
b)
71%
c)
25
d)
34
9.
લોથલ કયા જિલ્લામાં આવેલું છે?
a)
સુરેન્દ્રનગર
b)
અમદાવાદ
c)
બોટાદ
d)
ગાંધીનગર
10.
ભારતમાં કયા રાજ્યમાં સોનું મળી આવે છે?
a)
મધ્ય પ્રદેશ
b)
ગુજરાત
c)
ઝારખંડ
d)
આંધ્ર પ્રદેશ
Reset
