Worksheetsઘર્ષણ
Total questions: 10
Worksheet time: 8mins
પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુઓને યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણ ને ઘટાડી શકાય છે
તરલ
લોટણ
સરકતું
સ્થિત
ઘર્ષણ સેના પર આધાર રાખે છે?
સપાટીનું લીશા પણું
સપાટીનું ખરબચડાપણું
સપાટીનો નમન કોણ
આપેલ તમામ
નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી?
વસ્તુનું દળ
વસ્તુ નો આકાર
વસ્તુ નો વેગ
તરલ ની જાત
તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળ ને શું કહે છે?
ઘસડાવું
ગબડવું
સરકવું
ડુબવું
એરોપ્લેન અને રોકેટનું આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે?
વર્તુળાકાર
ધારારેખી
ત્રિકોણાકાર
લંબગોળ
ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થો ને શું કહે છે?
ઊંજણ
હિંડોળો
ઇંધણ
ઓઇલ
ચપ્પુની ધાર ને નીચેનામાંથી કઈ વસ્તુ ની સપાટી પર ઘસવાથી તેને તીક્ષણ બનાવી શકાય છે?
પથ્થર
લાકડાનો બ્લોક
પ્લાસ્ટિકનો બ્લોક
કાચનો બ્લોક
_______ બળને ઓછું કરવા માટે કુસ્તી બાજ પોતાના શરીર પર તેલ લગાડી છે?
ગુરુત્વાકર્ષણ
ઘર્ષણ બળ
સ્નાયુ બળ
આકર્ષણ બળ
ઘણા મશીનોમાં ______ નો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે?
ચક્ર
બેલ્ટ
બોલ બેરિંગ
સ્ક્રુ
સાયકલમાં બ્રેક મારતા કયા બળના કારણે સાઈકલ ઊભી રહી જાય છે?
સળ કતું
ઘર્ષણ બળ
તરલ બળ
ચુંબકીય બળ
