NEW
Font size
WorksheetsSthanik sarkar
Total questions: 35
Worksheet time: 18mins
પંચાયતી રાજ નું સૌથી મહત્વનું એકમ કયો છે?
જીલ્લા પંચાયત
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત
સરકાર
જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
૩૨
૨૧
૪૧
૩૫
જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
૪૦
૪૫
૫૦
૫૨
ત્રિ સ્તરીય પંચાયત રાજ માં સૌથી ઉપરનું સ્તર કયું છે?
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર
જીલ્લા પંચાયત
ગ્રામ પંચાયત
સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે?
જીલ્લા પંચાયત
તાલુકા પંચાયત
ગ્રામ પંચાયત
રાજ્ય સરકાર
તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?
તાલુકા પ્રમુખ
તાલુકા ઉપપ્રમુખ
ચીફ ઓફિસર
તાલુકા વિકાસ અધિકારી
તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે?
૩૦%
૫૦%
૪૫%
૩૩%
તાલુકા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
૨૦
૩૫
૩૨
૮
તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
૧૭
૧૬
૩૨
૫૨
ગ્રામ સભા ના અધ્યક્ષ કોણ હોય છે?
ગામની વડીલ વ્યક્તિ
ઉપસરપંચ
મામલતદાર
સરપંચ
ગ્રામ પંચાયત એ વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે?
એક વખત
ત્રણ વખત
બે વખત
ચાર વખત
ગામની પુખ્ત વયની બધી જ વ્યક્તિઓ કોની સભ્ય ગણાય છે?
લોકસભાની
ગ્રામસભાની
લોક અદાલતની
સામાજિક ન્યાય સમિતિની
ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?
ચીફ ઓફિસર
ઉપસરપંચ
સરપંચ
તલાટી કમ મંત્રી
ગ્રામ પંચાયતમાં કોની ચૂંટણી ગામ ના બધા જ મતદારો કરે છે?
ઉપસરપંચની
સરપંચની
આચાર્યની
તલાટી-કમ-મંત્રીની
ગ્રામ પંચાયત ના વડા ને શું કહે છે?
તલાટી કમ મંત્રી
સરપંચ
આચાર્ય
ઉપસરપંચ
ગામ પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
૧૨
૧૩
૧૬
૩૨
ગ્રામ પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
૯
૫
૧૬
૮
કેટલી વસ્તી વાળા ગામમાં ગામપંચાયત હોય છે?
500 થી 50,000
500 થી 25,000
400થી 28000
500 થી 40000
ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે?
ત્રણ
પાંચ
ચાર
બે
તકરાર નિવારણ નો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?
સામાજિક ન્યાય સમિતિ
ગ્રામસભા
લોક અદાલત
ગ્રામ અદાલત
જિલ્લા પંચાયત ના વહીવટી વડા કયા નામે ઓળખાય છે?
જિલ્લા વહીવટી અધિકારી
જિલ્લા પ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી
કલેકટર
પંચાયતી રાજની ત્રણે પંચાયતની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે?
૫
૭
૯
૨.૫
મામલતદાર સરેરાશ કેટલાક ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે?
૪૦ કે તેથી વધુ ગામોના
૨૫ કે તેથી વધુ ગામોના
૫૦ કે તેથી વધુ ગામોના
૪૫ કે તેથી વધુ ગામોના
જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગો ના વિકાસ માટે કોણ યોજના ઘડે છે અને તેનો અમલ કરે છે?
જિલ્લાસભા
લોક અદાલત
સામાજિક ન્યાય પંચાયત
સામાજિક ન્યાય સમિતિ
નગરપાલિકાના એક વર્ષમાં કેટલા સભ્યો હોય છે?
૨
૪
૩
૫
સામાન્ય રીતે કેટલી વસ્તી વાળા શહેરોમાં નગરપાલિકા હોય છે?
10,000 થી વધુ
25000 થી વધુ
20000 થી વધુ
15000 થી વધુ
નગરપાલિકા ની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?
૧૫
૨૦
૨૫
૨૮
નગરપાલિકા ના વડા કયા નામે ઓળખાય છે?
ચીફ ઓફિસર
મેયર
નગરસેવક
નગર પ્રમુખ
નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે?
પ્રમુખ
ચીફ ઓફિસર
કમિશનર
મેયર
નગરપાલિકાના ચીફ ઓફિસરની નિમણુક કોણ કરે છે?
જિલ્લા વિકાસ અધિકારી
રાજ્ય સરકાર
નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો
જીલ્લા પંચાયત
મહાનગરપાલિકાની સૌથી મહત્વની સમિતિ કઈ છે?
આરોગ્ય સમિતિ
શિક્ષણ સમિતિ
કારોબારી સમિતિ (સ્ટેન્ડીંગ કમિટી)
નાણાં સમિતિ
સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે?
મુખ્યમંત્રી
જિલ્લા વિકાસ અધિકારી
મામલતદાર
કલેકટર
તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે?
તાલુકા વિકાસ અધિકારી
કમિશનર
ચીફ ઓફિસર
મામલતદાર
મહાનગરપાલિકા ના વડા કયા નામે ઓળખાય છે ?
પ્રમુખ
કમિશનર
મેયર
શાસનાધિકારી
મહાનગર પાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે?
મેયર
મ્યુનિસિપલ કમિશનર
ચીફ ઓફિસર
મ્યુનિસિપલ ઓફિસર
