NEW
Font size
WorksheetsGK GUJARAT 2
Total questions: 25
Worksheet time: 13mins
આદિ શંકરાચાર્યએ પશ્ર્ચિમ દિશામાં કયા મઠ સ્થાપ્યો હતો ?
દ્વારકા
સોમનાથ
પોરબંદર
જામનગર
ગોંડલમાં ક્યો રાજવી મહેલ આવેલ છે ?
પ્રાગ મહેલ
કીર્તિ મહેલ
નૌલખા મહેલ
રણજીત વિલા
નિશાન ચૂક માફ , નહીં માફ નીચું નિશાન ...આ વાકય કોનું છે ?
કવિ કાંત
નર્મદ
દયાશંકર
બળવંતરાય ઠાકોર
ગુજરાતનું જાણીતું વોટસન મ્યુઝીયમ ક્યાં આવેલું છે?
ભાવનગર
રાજકોટ
જૂનાગઢ
જામનગર
જેસલ તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે ?
અંજાર
ભુજ
મોરબી
ધ્રોલ
ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્નગીતો કયા નામે ઓળખાય છે ?
લગ્નગીતો
વહેવાર
ફટાણા
છન્દ
ગુજરાતની કન્યાઓ દ્વારા અષાઢ મહિનામાં કરતાં અલૂણા વ્રતને શું કહેવામાં આવે છે?
જ્યા પાર્વતી
ફૂલકાજળી
ગૌરી
મોળાકાત
સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે?
નર્મદા સરોવર
બિંદુ સરોવર
ઉદયમતી સરોવર
જયસિંહ સરોવર
ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ?
જામનગર
રાજકોટ
અમદાવાદ
સુરત
સતાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે જાણીતું છે?
નારેશ્વર
જલારામ બાપા
આપાગીગા અને દાનાગીગા
ગોરખનાથ
બાર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
નાગેશ્વર દ્વારકા
જૂનાગઢ
જામનગર
સોમનાથ
કૃષ્ણમિત્ર સુદામાનું એક માત્ર મંદિર ક્યાં આવેલું છે ?
દ્વારકા
પોરબંદર
જૂનાગઢ
રાજકોટ
પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં સૌથી વિશેષ મહત્વ ધરાવે છે?
માટીકામ
સુથારી કામ
અત્તર સુગંધિત પદાર્થો
પટોળા
ગુજરાતમાં સૌથી વધારે મંદિરો ધરાવતું શહેર કયું છે?
પાલિતાણા
જૂનાગઢ
અંબાજી
ગોવર્ધન ગિરિ
ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે?
સોમનાથ
સાબરકાંઠા
ખેડબ્રહ્મા
નડિયાદ
જેને રામ રાખે તેને કોણ ચાખે..... આ પદ કોણે રચ્યું છે ?
કવિ ધીરો
દલપતરામ
ઉમાશંકર જોશી
કવિ કાન્ત
રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે?
વીરપુર
નારેશ્વર
આણંદ
નડિયાદ
ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી અગ્નિ પ્રજ્વલિત છે ?
કોટેશ્વર
પાલીતાણા
ઉદવાડા
દ્વારકા
તાના - રીરી મહોત્સવ કયા શહેરમાં ઉજવવામાં આવે છે?
વિસનગર
મહેસાણા
પાટણ
વડનગર
રાજ્યનું પ્રથમ ખુલ્લામાં શૌચક્રિયામુક્ત શહેર ક્યુ છે ?
પોરબંદર
રાજકોટ
સુરત
અમદાવાદ
જાફરાબાદી જાત કયા પશુની છે ?
ભેંસ
ગાય
બળદ
ઘોડા
ગુજરાતની ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે
સરસ્વતી
નર્મદા
ભાદર
મહી
ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો ક્યો જિલ્લો જાણીતો છે ?
ચરોતર
વડોદરા
પંચમહાલ
દાહોદ
રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે?
મચ્છુ
આજી
શિંગોળ
સરસ્વતી
સત્યના પ્રયોગો કોની આત્મકથાનું નામ છે ?
વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
ગાંધીજી
