wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

વર્ધમાન એ કોનું બાળપણ નું નામ હતુ?

a)

ગૌતમ બુદ્ધ

b)

વર્ધમાન

c)

સીમંધર સ્વામી

d)

મહાવીર સ્વામી

2.

તાલુકાપંચાયત ના વડા ને શુ કહે છે?

a)

તાલુકા વડા

b)

તાલુકા પ્રમુખ

c)

જીલ્લા પ્રમુખ

d)

નગર પ્રમુખ

3.

ભૂર્જ નામના ઝાડ ની છાલ માંથી બનાવેલ પત્ર ને શુ કહે છે?

a)

તાડ પત્ર

b)

વૃક્ષ પત્ર

c)

ભોજ પત્ર

d)

રામ પાત્ર

4.

ગુજરાત નાં કચ્છમાં કેટલા વર્ષ જૂનું શહેર મળી આવ્યુ?

a)

1000

b)

2000

c)

3000

d)

4000

5.

સૌથી જુના સિક્કા કયા છે?

a)

ગુપ્ત વંશ સિક્કા

b)

પંચ માર્ક

c)

મૌર્ય સિક્કા

d)

એક પણ નહીં

6.

પ્રાચિન સમય મા માનવી શેના ઉપર લખાણ કરતો હતો?

a)

કાપડ

b)

કાગળ

c)

ભૂર્જ વૃક્ષ ની આંતર છાલ

d)

ચામડું

7.

A.D. નું પુરુ નામ જણાવો

a)

Anna manna

b)

Anna banna

c)

Anno domino

d)

Anno domini

8.

B.C. નો અર્થ ગુજરાતી મા જણાવો..

a)

ઇસવિસન

b)

ઇસવીસન પૂર્વે

c)

ઇસવિસન કૃસત

d)

ઇ.સ.

9.

અશોક નો શીલા લેખ ક્યાં આવેલો છે?

a)

વડોદરા

b)

મુંબઇ

c)

ખેડા

d)

જૂનાગઢ

10.

આ ચિત્ર શાનું છે?

a)

અભિલેખ

b)

સિક્કા

c)

તામ્રપત્ર

d)

ભોજ પત્ર