wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Computer Test

Total questions: 5

Worksheet time: 50secs

Name
Class
Date
1.
નેટવર્કના કેટલા પ્રકાર છે ?
a)
1
b)
2
c)
3
d)
4
2.
વિશ્વભરના હજારો કમ્પ્યુટરને સાંકળતું નેટવર્ક એટલે ............
a)
ઇ-મેઇલ
b)
ઇન્ટરનેટ
c)
LAN
d)
WAN
3.
.........એ તમે મુલાકાત લઇ રહ્યા છો તે વેબસાઇટનું સરનામું દર્શાવે છે.
a)
ટાઇટલ બાર
b)
એડ્રેસ બાર
c)
સ્ટેટસ બાર
d)
મેનુબાર
4.
WAN નું પુરૂં નામ જણાવો.
a)
વેલ એરિયા નેટવર્ક
b)
વાઇટ એરિયા નેટવર્ક
c)
વાઇડ એરિયા નેટવર્ક
d)
લોકલ એરિયા નેટવર્ક
5.
કાગળ પર છાપેલી કોપીને..........કહે છે.
a)
હાર્ડ કોપી
b)
સોફ્ટ કોપી
c)
ડેટા
d)
ફાઇલ