wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-2 Quiz-7

Total questions: 10

Worksheet time: 39mins

Name
Class
Date
1.

દ્વિધાત બહુપદીમાં શુન્યોનો સરવાળો -3 અને ગુણાકાર 2 હોય, તો a=.........

a)

1

b)

2

c)

3

d)

4

2.

દ્વિધાત બહુપદીમાં શુન્યોનો સરવાળો -3 અને ગુણાકાર 2 હોય, તો b=.........

a)

1

b)

2

c)

3

d)

4

3.

દ્વિધાત બહુપદીમાં શુન્યોનો સરવાળો -3 અને ગુણાકાર 2 હોય, તો c=.........

a)

1

b)

2

c)

3

d)

4

4.

દ્વિધાત બહુપદીમાં શુન્યોનો સરવાળો  14\frac{1}{4}  અને ગુણાકાર  1-1    હોય, તો a = .......

a)

1

b)

2

c)

3

d)

4

5.

દ્વિધાત બહુપદીના શુન્યોનો સરવાળો 14\frac{1}{4}  અને ગુણાકાર -1 હોય, તો  
b =.......

a)

-1

b)

2

c)

3

d)

4

6.

દ્વિધાત બહુપદીના શુન્યોનો સરવાળો 14\frac{1}{4}  અને ગુણાકાર - 1 હોય,તો દ્વિધાત બહુપદી p(x)= ........

a)

 4x2x44x^2-x-4  

b)

 4x2x+44x^2-x+4  

c)

 4x2+x44x^2+x-4  

d)

 4x2+x+44x^2+x+4  

7.

દ્વિધાતબહુપદીના શુન્યોનો સરવાળો 0 અને ગુણાકાર √5 હોય, તો દ્વિધાત બહુપદી p(x)= ......

a)

x2+5

b)

x2-5

c)

x2 + √5

d)

x2 - √5

8.

દ્વિધાતબહુપદીના શુન્યોનો સરવાળો 1 અને ગુણાકાર 1 હોય, તો દ્વિધાત બહુપદી a=.........

a)

1

b)

-1

c)

2

d)

-2

9.

દ્વિધાતબહુપદીના શુન્યોનો સરવાળો 1 અને ગુણાકાર 1 હોય, તો દ્વિધાત બહુપદી b=.........

a)

1

b)

-1

c)

2

d)

-2

10.

દ્વિધાતબહુપદીના શુન્યોનો સરવાળો 1 અને ગુણાકાર 1 હોય, તો દ્વિધાત બહુપદી c=.........

a)

1

b)

-1

c)

2

d)

-2