NEW
Font size
Worksheets9th Maths Ch-3 યામ ભૂમિતિ Quiz-2
Total questions: 10
Worksheet time: 20mins
રેખા પર એક નક્કી બિંદુથી એકમ લંબાઈના ધન અંતર એક દિશામાં અને ઋણ અંતર બીજી દિશામાં દર્શાવ્યા છે. જે બિંદુથી અંતર દર્શાવેલ છે તે બિંદુને ........ કહે છે.
x-અક્ષ
y-અક્ષ
xy-અક્ષ
ઉગમબિંદુ
ઉગમબિંદુથી ડાબી બાજુએ આવેલ સંખ્યાઓ ....... હોય છે.
ધન
ઋણ
ધન અને ઋણ
શુન્ય
ઉગમબિંદુથી જમણી બાજુએ આવેલ સંખ્યાઓ ....... હોય છે.
ધન
ઋણ
ધન અને ઋણ
શુન્ય
ઉગમબિંદુને સગત સંખ્યા ........ હોય છે.
0
1
2
3
સમતલમાં સંક્ષિતિજ અક્ષ........ કહે છે.
xy અક્ષ
x-અક્ષ
y-અક્ષ
બિંદુ
શિરોલમ્બ અક્ષ ને ....... કહે છે.
x-અક્ષ
y-અક્ષ
xy-અક્ષ
સમતલ
બંને અક્ષો યામ સમતલના કેટલા ભાગમાં વિભાજીત કરે છે ?
1
2
3
4
યામ સમતલના અક્ષો ને ....... કહે છે.
x-અક્ષ
y-અક્ષ
યામાક્ષો
xy-અક્ષ
વિષમધડી દિશા = ......
ઘડિયાળના કાંટાની દિશા
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા
લંબદિશા
શમધડીદિશા
કારતેઝિય સમતલ = યામ સમતલ = .........
x- સમતલ
y-સમતલ
xy-સમતલ
યોગગણ
