Free Printable Worksheets
NEW
Font size
More settings
(-3)+(-4)=(-4)+(-3) એ પૂર્ણાંકોનો સરવાળા વિશે ......... ગુણધર્મ સૂચવે છે.
ક્રામનો નિયમ
જૂથનો નિયમ
વિભાજનનો નિયમ
સંવૃતતાનો નિયમ
[4×(-8)]×(-6)=[(-8)×(-6)]×4 એ પૂર્ણાંકોના ગુણાકાર વિશે ..... ગુણધર્મ સૂચવે છે.
સંવૃતતા
જુથ
ક્રમ
વિભાજન
(-7)×(6+5)=(-7×6)+(-7×5) એ પૂર્ણાંકોનો ........ ગુણધર્મ સૂચવે છે.
જૂથનો
ગુણકારનું સરવાળા પર વિભાજનનો
(-2)(-2)(-2)=.........
8
-8
6
-6
(-8) કરતાં (-18) મોટી સંખ્યા છે. આપેલ વિધાન ખરું છે કે ખોટું
ખરું
ખોટું
View all
10 questions
General knowledge of maths
Worksheet
•
1st - 8th Grade
6 questions
Maths 5
6th - 8th Grade
ચતુષ્કોણ
5 questions
ગણિત ગમ્મત
ભૂમિતિ
7 questions
Maths
1st Grade - Professio...
Har har mahadev
7th Grade
પરિમિતિ અને ક્ષેત્રફળ