NEW
Font size
Worksheets10th Maths Ch-1 Quiz-3
Total questions: 10
Worksheet time: 34mins
510 અને 92 ગુ.સા.અ. તેમજ લ.સા.અ. શોધો અને ચકસો કે
ગુ.સા.અ.×લ.સા.અ.=બે સંખ્યાઓનો ગુણાકાર
23460
510
92
1
4052 અને 420 ગુ.સા.અ. તેમજ લ.સા.અ. શોધો અને ચકસો કે
ગુ.સા.અ.×લ.સા.અ.=બે સંખ્યાઓનો ગુણાકાર
5460
25460
425460
460
ગુ..સા.અ.(115, 25 ) શોધો.
5
15
7
3
ગુ.સા.અ.(a, b)×લ.સા.અ.(a, b)=ab નો ઉપયોગ કરી
લ.સા.અ.(115,25) શોધો.
275
375
475
575
ગુ.સા.અ.(a, b)×લ.સા.અ.(a, b)=ab નો ઉપયોગ કરી
લ.સા.અ.(105,91) શોધો.
1165
1265
1365
1465
96 અને 404નો ગુ.સા.અ.અવિભાજય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લ.સા.અ. શોધો.
૪૦૪
9696
96
996
બે સંખ્યાઓનો ગુ.સા.અ 145 અને લ.સા.અ 2175 છે. જો તે પૈકીની એક 725 હોય ,તો બીજી સંખ્યા શોધો.
435
445
455
465
અવિભાજય અવયવ ની રીતથી 525 અને 1120નો ગુ.સા.અ. શોધો. ત્યારબાદ લ.સા.અ., ગૂ.સા.અ અને સંખ્યાઓ વચ્ચેના સંબંધ પરથી તેઓનો લ.સા.અ. શોધો.
35, 16800
35, 15800
45, 16800
45, 15800
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 અને તેમનો તેમનો ગુયંકર 8 છે તેમનો લ.સા.અ. શોધો.
8
384
48
4
બે સંખાયોનો લ.સા.અ. તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુ.સા.અ. કેટલો થાય .
1
અપૂર્ણાંક
પૂર્ણાંક
સંમેય
