NEW
Font size
Worksheets10th Maths Ch-1 Quiz-4
Total questions: 10
Worksheet time: 31mins
ગુ.સા.અ. (a, b)× લ.સા.અ. (a, b)=ab નો ઉપયોગ કરી
લ.સા.અ. (115, 25) શોધો.
575
475
375
275
બે સ્ંખ્યઓનો ગુ.સા.અ 145 અને તેમનો લ.સા.અ. 2175 છે. જો તે સંખ્યાઓ પૈકી 725 હોય,તો બીજી સંખ્યા શોધો.
135
235
435
535
જો ગુ.સા.અ.(306, 657)=9 આપેલ હોય, તો
લ.સા.અ.(306, 657) શોધો.
11338
22118
11228
22338
બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ.શોધો.
48
8
384
1
યુક્લિડની ભાગ પ્ર્વીધી માં શેષ r એ b કરતાં ....... હોય.
નાની
મોટી
સમાન
કહી ન શકાય
યુક્લિડની ભાગ પ્ર્વિધિની રીતમાં
a= ........
bq+r
br+q
qr+b
b+r
યુક્લિડની ભાગ પ્ર્વિધિનો ઉપયોગ કરી 135 અને 225 નો ગુ.સ.આ. શોધો.
5
15
45
1
યુક્લિડની ભાગ પ્ર્વિધિનો ઉપયોગ કરી 4052 અને 12576 નો ગુ.સ.આ. શોધો.
1
2
3
4
યુક્લિડની ભાગ પ્ર્વિધિનો ઉપયોગ કરી 26 અને 91નો ગુ.સ.આ. શોધો.
2
7
13
૫
યુક્લિડની ભાગ પ્ર્વિધિમાં શેષ માટે નીચે માંથી ........ સાચું છે.
0<r<b
0≤r<b
0<r≤b
0≤r≤b
