Worksheets10th Maths Ch-12 વર્તુળ સંબંધિત ક્ષે. Quiz-9 (7.1.2021)
Total questions: 5
Worksheet time: 25mins
Name
Class
Date
1.
એક ધાડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ 14cm છે મિનિટ કાંટો 5મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો.
a)
3151
b)
3152
c)
3153
d)
3154
2.
એક ધાડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ 12cm છે. મિનિટ કાંટો 5મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. (π=3.14)
a)
37.58
b)
37.68
c)
37.78
d)
37.88
3.
એક ધાડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ 12cm છે. મિનિટ કાંટો 5મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે સિવાયના ભાગનું ક્ષેત્રફાળ શોધો. (π=3.14)
a)
37.58
b)
37.68
c)
414.48
d)
404.48
4.
એક ધાડિયાળના મિનિટના કાંટાની લંબાઈ 14cm છે. સવારના 10:10 થી 10:30 ના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ?
a)
2616
b)
3616
c)
4616
d)
5616
5.
એક ધાડિયાળના મિનિટના કાંટાની લંબાઈ 17.5cm છે. 15મિનિટના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ?
a)
210.625
b)
220.625
c)
230.625
d)
240.625
100 %
