wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-1 Quiz-6

Total questions: 10

Worksheet time: 35mins

Name
Class
Date
1.

એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માગે છે. કે દરેક થ્પ્પિમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસક (પાત્ર)માં ઓછામાં ઓછી જગ્યા રોકે આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ ? આ દાખલામાં લ.સા.અ કે ગુ.સા.અ. મેળવીશું?

a)

લ.સા.અ.

b)

ગુ.સા.અ.

2.

એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માગે છે. કે દરેક થ્પ્પિમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસક (પાત્ર)માં ઓછામાં ઓછી જગ્યા રોકે આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ ?

a)

13

b)

10

c)

42

d)

5

3.

પાંચ ધંટ એક સાથે વગાડવાનું શરૂ થાય છે. દરેક ધંટ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડના આંતરલે વાગે છે તો એક કલાકમાં બધા ધંટ સાથે કેટલી વાર વાગશે ? ( શરૂઆતમાં એક સાથે વાગે છે તે ગણવાના નથી.)

a)

3

b)

5

c)

7

d)

9

4.

એક લશ્કરનું 616 સભ્યોનું જુથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બને જુથ સમાન સંખ્યાના સ્તભમાં કૂચ કરી રહ્યા છે.તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેવા કોઈ પણ સ્તંભમાં મહતમ કેટલા સભ્યો હશે? લ.સા.અ. કે ગુ.સા.અ. લેવો પડશે ?

a)

લ.સા.અ.

b)

ગુ.સા.અ.

5.

એક લશ્કરનું 616 સભ્યોનું જુથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બને જુથ સમાન સંખ્યાના સ્તભમાં કૂચ કરી રહ્યા છે.તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેવા કોઈ પણ સ્તંભમાં મહતમ કેટલા સભ્યો હશે?

a)

2

b)

4

c)

6

d)

8

6.

એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે . સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે , એક જ બિંદુ એ થી , એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય ?

a)

12

b)

18

c)

36

d)

72

7.

જો p ,q અને r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય , તો તેમનો લ.સા.અ. ....... છે.

a)

p

b)

q

c)

r

d)

pqr

8.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ..... છે.

a)

1

b)

2

c)

3

d)

4

9.

20 મી × 6 મી માપના ઓરડાના ભોંયતળિયે ગ્રેનાઈટના આખા ચોરસ પથ્થર (લાદી) બેસાડવાના છે.દરેક લાદીની લંબાઈ શોધો.

a)

1 મી

b)

2 મી

c)

3 મી

d)

4 મી

10.

20 મી × 6 મી માપના ઓરડાના ભોંયતળિયે ગ્રેનાઈટના આખા ચોરસ પથ્થર (લાદી) બેસાડવાના છે.દરેક લાદીની સંખ્યા શોધો.

a)

10

b)

20

c)

30

d)

40