wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kishor Mandal Quiz 1

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

જીવનમંત્ર માં કેટલી કડીઓ છે ?

a)

7

b)

8

c)

9

d)

10

2.

હો પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ એ પ્રાર્થના કયા કીર્તન ના રાગ ઉપરથી ગવાય છે ?

a)

હરતાં ફરતાં કરતા કામ

b)

અનાદિમુક્ત ની સેવા

c)

હો પ્રાણપ્યારા શ્રીજી

d)

ખાવું, પીવું, બેસવું, સૂવું

3.

આપના તે આભમાં હું નાનું પારેવડું પ્રાર્થના કોને રચી છે ?

a)

પ. પૂ.સ્વામીશ્રી

b)

દાસાનુદાસ સ્વામીબાપા

c)

દાસ સ્વામી

d)

૨ અને ૩ બંને

4.

કોરોના પ્રાર્થના માં કેટલી કડીઓ છે ?

a)

3

b)

4

c)

5

d)

6

5.

આત્યંતિક કલ્યાણ ના દાતા, ફરીએ ...... કરતા

a)

પ્રચાર

b)

મહિમા

c)

સત્સંગ

d)

સભા

6.

જયનાદની ચોથી કડી જણાવો.

a)

બાપાશ્રીની જય

b)

સ્વામિનારાયણ ભગવાનની જય

c)

સદગુરુશ્રીની જય

d)

હરિકૃષ્ણ મહારાજની જય

7.

આરતી કોણે રચી છે ?

a)

બ્રહ્માનંદ સ્વામી

b)

મુક્તાનંદ સ્વામી

c)

નિત્યાનંદ સ્વામી

d)

પ્રેમાનંદ સ્વામી

8.

વિજય ગાન કોના રાગ પર આધારિત છે?

a)

જન ગણ મન અધિનાયક

b)

વંદે માતરમ્

c)

રાષ્ટ્ર ગીત

d)

૧ અને ૩ બંને

9.

પ્રાર્થનાની અદબ જણાવો.

a)

બે હસ્ત જોડીને પ્રાર્થના કરવી.

b)

એકાગ્રચિત્તે પ્રાર્થના કરવી.

c)

નેત્ર બંધ કરીને પ્રાર્થના કરવી.

d)

આપેલ બધા

10.

દિવસ માં કુલ કેટલી માનસીપૂજા કરવાની હોય છે?

a)

4

b)

5

c)

6

d)

3

11.

આરતી વખતે...

a)

તાળી ન પાડવી

b)

તાળી તાલમાં પાડવી

c)

તાળી પાડવી

d)

તાળી રાગમાં પાડવી

12.

ખેંચી લીધા અમને...

a)

જ્યાં ત્યાં ભજતાં

b)

જયાં ત્યાં રખડતા

c)

જયાં ત્યાં ફરતા

d)

જ્યાં ત્યાં હરતા

13.

બનશું અમે આદર્શ બાળ... એ પદને કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

જીવન મંત્ર

b)

વિજય ગીત

c)

વિજય ગાન

d)

ધ્યેય ગીત

14.

તન મન ધન સદા તૈયાર , તજશું....

a)

જરૂર પડ્યે સંસાર

b)

જરૂર પડ્યે અહંકાર

c)

જરૂર પડ્યે ઘરબાર

d)

જરૂર પડ્યે દરબાર

15.

"એમના થઈને જ સદા જીવવું છે." આ કડી જીવનમંત્ર માં કયા નંબરે આવે છે?

a)

6

b)

5

c)

3

d)

9

16.

કઈ કઈ પ્રાર્થના ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી રચિત છે ?

a)

હો પ્રાણપ્યારા શ્રીજી

b)

હો પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ

c)

હો જીવન અમારા ગુરુ બાપજી મારા

d)

ઉપરોક્ત તમામ

17.

આપણી કિશોર સભાની શરૂઆત ક્યાંથી થાય છે ?

a)

જયનાદ

b)

ધૂન

c)

કીર્તન ભક્તિ

d)

પ્રાર્થના

18.

પૂ. સંતોની કથાવાર્તા શરૂ થાય ત્યારે પૂ. સંતો શ્લોક બોલતા હોય છે તેને શું કહેવાય?

a)

જયનાદ

b)

શ્લોકગીત

c)

મંગલાચરણ

d)

મંગળા ગાન

19.

પૂ. સંતોની કથાવાર્તા બાદ કઈ પ્રાર્થના બોલવામાં આવે છે ?

a)

હો પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ

b)

હો પ્રાણપ્યારા શ્રીજી આ

c)

હો જીવન અમારા ગુરુ બાપજી

d)

૧ અને ૩ બંને

20.

જય હો, જય હો,....

a)

જય જય જય જય હો !

b)

જય હો, જય જય હો !

c)

જય જય હો !

d)

જય હો, જય જય જય જય હો !

21.

૨૦૨૦ની અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે કયા નેતા ઉભા રહેવાના છે?

a)

બિડેન

b)

ઓબામા

c)

ક્લિન્ટન

d)

બુશ

22.

અત્યારે ભારતમાં કઈ ફ્લાઇટો ચાલુ છે ?

a)

ઇન્ટનેશનલ

b)

ઇન્ટનેશનલ અને ડોમેસ્ટિક

c)

ડોમેસ્ટિક

d)

એક પણ નહિ

23.

હાલમાં વોરેન બફેટે કેટલા કરોડ ની સંપતિ દાનમાં આપી?

a)

૨૧,૫૦૭

b)

૨૧,૫૫૦

c)

૨૧,૭૦૫

d)

૨૧,૭૫૦

24.

હાલમાં ભારત સરકાર દ્વારા કેટલી ચીની એપ્સ ને બેન કરવામાં આવી?

a)

૫૯

b)

૪૯

c)

૬૯

d)

૭૯

25.

ભારત દેશ માં કેટલા રાજ્યો છે ?

a)

૨૮

b)

૨૭

c)

૨૯

d)

૨૬

26.

અમદાવાદ જિલ્લામાં કેટલી આરટીઓ આવેલી છે?

a)

b)

c)

d)

27.

અમદાવાદમાં કઈ કઈ નામી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે?

a)

IIM

b)

NID

c)

CEPT

d)

આપેલ તમામ

28.

ભારતના અશોકચક્ર માં કેટલા આરા હોય છે ?

a)

૨૩

b)

૨૫

c)

૨૪

d)

૨૬

29.

ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે ?

a)

વેંકેયા નાયડુ

b)

હામિદ અન્સારી

c)

રામનાથ કોવિંદ

d)

રામનાથ ગોવિંદ

30.

હાલમાં કઈ કંપનીએ કોરોના વાઇરસ માટે "ફેબીફ્લ્યુ" નામની દવા વેચાણમાં મૂકી છે?

a)

ઝાયડસ

b)

કેડીલા

c)

ટોરેન્ટ

d)

ગલેન્માર્ક