wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7A CH4 QZ4 JULY 14

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. - તમે આ વિધાન સાથે સહમત છો ? Ev IDR PRZ

a)

હા

b)

ના

2.

વેલેસ્લીની સહાયકારી યોજનાના પરિણામ સાથે સંકળાયેલી બાબતોને ટીક કરો. (એક થી વધુ હોઈ શકે) Syn ISF DZ

a)

પ્રજાને સારું રાજ્ય મળ્યું ,

b)

હિન્દી રાજ્યો બેજવાબદાર બન્યા,

c)

રાજ્યવ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ ,

d)

અંગ્રેજોએ દેશી રાજયોના વહીવટમાં માથું મારવા લાગ્યા.

3.

MLL ડેલહાઉસીની નીતિને ....... કહે છે. Co ISF DZ

a)

ખાલસાનીતિ ,

b)

વ્યવહારુ નીતિ ,

c)

ચાણક્ય નીતિ ,

d)

ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ

4.

MLL ખાલસાનીતિનો ભોગ બનનારા રાજ્યો નીચેનામાથી કયા છે ? Ana Tc DZ

a)

સતારા ,

b)

ઝાંસી,

c)

નાગપુર ,

d)

નેપાળ

5.

અંગ્રેજોનું સૈન્યબળ નાનું હતું , તેમ છતાં તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેમ સ્થાપી શક્યા ? (વિચારો, તમારો જવાબ લખી મોકલો- વોટસેપમાં ફોટો) Ev OPF PZ

a)

હું મોકલીશ

b)

ના