Free Printable Worksheets
Font size
More settings
૧ ખેડૂત મિત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
સાપ
દેડકા
અળસિયું
વિછી
રાઈ નાં પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય ?
ખરીફ પાક
રવિ પાક
અનાજ
આપેલ એકેય નહિ
નીચેનામાંથી કયો ખરીફ પાક છે?
મકાઈ
ચણા
વટાણા
અળસી
પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ............... તથા ............... આવશ્યક છે? (a)
જમીન ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે ?
વાવણીયો
ઓરણી
ખુરપી
હળ
View all
4 questions
S8CH14_1 ખાલી જગ્યા પૂરો :
Worksheet
•
8th Grade
10 questions
સામાન્ય જ્ઞાન કસોટી
6th - 8th Grade
Education Quizzes
1 questions
quiz 1
5 questions
Satsang quiz
1st Grade - Professio...
G.K
KG - 10th Grade