wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 3 પર્યાવરણ, છોટુનું ઘર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાંથી ક્યું પ્રાણી પાલતુ પ્રાણી છે?

a)

ગાય

b)

વાઘ

c)

શિયાળ

d)

સિંહ

2.

આપણને રોજ આપણી આસપાસ કયું પ્રાણી જોવા મળે છે?

a)

વાઘ

b)

દીપડો

c)

હરણ

d)

કૂતરો

3.

નીચેનામાંથી ક્યુ જીવજંતુ છે?

a)

ગરોળી

b)

ગાય

c)

બકરી

d)

ઘોડો

4.

કઈ ઋતુમાં આપણી આસપાસના મેદાનમાં લીલીછમ હરિયાળી જોવા મળે છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

પાનખર

d)

ચોમાસું

5.

નીચેનામાંથી ક્યું પ્રાણી ઝડપથી દોડે છે?

a)

ગાય

b)

ઊંટ

c)

ઘોડો

d)

ભેંસ

6.

નીચેનામાંથી કયું પ્રાણી દૂધ આપે છે?

a)

બળદ

b)

ગાય

c)

વાંદરો

d)

વાઘ

7.

સૌથી વધારે વૃક્ષો ક્યાં જોવા મળે છે?

a)

શહેરમાં

b)

રણમાં

c)

જંગલમાં

d)

નગરમાં

8.

કયું પ્રાણી ઘરની ચોકી કરે છે?

a)

બકરી

b)

ઘોડો

c)

કૂતરો

d)

વાંદરો

9.

પક્ષીઓ કેમાં રહે છે?

a)

ઘરમાં

b)

ગુફામાં

c)

માળામાં

d)

દરમાં

10.

સાપ ક્યાં રહે છે?

a)

દરમાં

b)

માળામાં

c)

ગુફામાં

d)

ઘરમાં