wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

map

Total questions: 9

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે ?

a)

ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર

b)

ભૂસ્ખલન કેન્દ્ર

c)

ભૂગર્ભ નિર્ગમન કેન્દ્ર

d)

ભૂકંપનિર્ગમન કેન્દ્ર

2.

નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

અનાવૃષ્ટિ

d)

પૂર

3.

જ્વાળામુખીમાંથી ફેંકાતાં વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાયછે ?

a)

લીંપણ

b)

લાવા

c)

લાપિલી

d)

લાકડી

4.

ભૂકંપ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?

a)

બે

b)

ચાર

c)

ત્રણ

d)

પાંચ

5.

પ્રાકૃતિક આપત્તિના કેટલા પ્રકાર છે ?

a)

બે

b)

ત્રણ

c)

પાંચ

d)

ચાર

6.

તોફાને ચડેલી હવાને શું કહેવાય ?

a)

પૂર

b)

વાવાઝોડું

c)

પવન

d)

અનાવૃષ્ટિ

7.

ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે ?

a)

દીવ દમણ

b)

અંદમાન-નિકોબાર

c)

દાદરા-નગર હવેલી

d)

લક્ષદ્વીપ

8.

નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

અનાવૃષ્ટિ

d)

પૂર

9.

નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?

a)

વાવાઝોડું

b)

ત્સુનામી

c)

અનાવૃષ્ટિ

d)

પૂર