NEW
Font size
Worksheetsઆસપાસ, ધોરણ :-૫
Total questions: 15
Worksheet time: 15mins
રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગ માં જોઈ શકે છે ?
લાલ અને પીળા
કાળા અને સફેદ
લીલા અને લાલ
કાળા અને લીલા
દિવસના આશરે ૧૮ કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારુ પ્રાણી કયું છે ?
વાંદરો
લંગુર
સ્લોથ
અજગર
ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયું છે ?
ગીર
નળ સરોવર
બાલારામ
સાપુતારા
.................. પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે.
ઘુવડ
મગર
ચકલી
વાંદરો
નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે.
ખોટું
ખરું
સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે ?
વાંસળી
પાવો
બીન
તબલા
મદારી સાપને શામાં રાખે છે ?
થેલીમાં
વાંસની ટોપલીમાં
પતરાની પેટી માં
કાચની પેટીમાં
સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે ?
હાથીને
ઘોડાને
કૂતરાને
વાઘને
મદારીનું બિન સૂકવેલી.............. માંથી બનાવવામાં આવે છે.
દુધી
લાકડું
લોખંડ
કાગળ
સાપનો પ્રિય ખોરાક કયો છે ?
ઉંદર
સસલુ
ખિસકોલી
કાગડો
નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
મદારી ઝેરી સાપ ને ઓળખી શકે છે.
ખરું
ખોટું
નીચે આપેલા જોડકા જોડો.
૧) મીઠું અ) કડવો
૨) મરચું. બ) ખાટો
૩) આંબોળિયા. ક) તૂરો
૪) મેથી. ડ) ખારો
ઈ) તીખો
1)-ડ,
2)-ઈ,
3)-બ,
4)-અ.
1)-અ,
2)-બ,
3)-ક,
4)-ડ.
કઈ શાકભાજી નો સ્વાદ કડવો હોય છે ?
બટાકા
કારેલા
રીંગણ
કોબીજ
ડોક્ટર બ્યુમોન્ટે માટિર્ન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશે ના પ્રયોગો કર્યા.
પેટ
હાથ
હાડકા
પગ
નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.
હળદર નો સ્વાદ તૂરો હોય છે.
ખોટુ
ખરું
