wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ:- 5, આસપાસ

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કઇ ઋતુમાં દૂધ જલદી બગડી જાય છે?

a)

શિયાળામાં

b)

ચોમાસામાં

c)

ઉનાળામાં

d)

શરદ ઋતુમાં

2.

કેરી ના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે?

a)

રાઈના કુરિયા

b)

મીઠું -મરચું

c)

ગોળ -ખાંડ

d)

સરસવનું તેલ

3.

નીચેનામાંથી કઈ વસ્તુ નું અથાણું બનાવવામાં આવતું નથી?

a)

ગાજરનું

b)

ગુંદાનું

c)

ચીકુનું

d)

કેરીનું

4.

પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે?

a)

અડદ

b)

મગ

c)

વાલ

d)

વટાણા

5.

મરચાં મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા હતા?

a)

આફ્રિકા

b)

યુરોપ

c)

દક્ષિણ અમેરિકા

d)

જાપાન

6.

નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે?

a)

ગોખરુ

b)

પણજી

c)

રજકો

d)

આંકડો

7.

નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે?

a)

રાઈ

b)

મગ

c)

મકાઈ

d)

ચણા

8.

કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે?

a)

સીમડો

b)

ગોખરુ

c)

નારિયેળી

d)

પીપળો

9.

ગડસીસર શબ્દોમાં 'સર' નો અર્થ શું થાય છે?

a)

નદી

b)

સમુદ્ર

c)

તળાવ

d)

ઝરણું

10.

પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?

a)

નદી

b)

વરસાદ

c)

કુવો

d)

તળાવ

11.

દડકી માઈના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ?

a)

કૂવા બનાવવાથી

b)

તળાવ બનાવવાથી

c)

બંધ બનાવવાથી

d)

વાવ બનાવવાથી

12.

પૂરી વણીને ગરમ તેલમાં મુકતા સૌપ્રથમ શું થાય છે?

a)

પૂરી કરવા લાગે છે

b)

પુરી સંકોચાઈ જાય છે

c)

પુરી ડૂબી જાય છે

d)

પુરી મા તેલ ભરાઈ જાય છે

13.

નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે?

a)

દૂધ

b)

કેરોસીન

c)

કોપરેલ

d)

તેલ

14.

નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી?

a)

મીઠું

b)

ખાંડ

c)

ચોક

d)

ખાવાનો સોડા

15.

નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે?

a)

લોખંડ

b)

કાચ

c)

રેતી

d)

બરફ