Font size
WorksheetsScience round -2
Total questions: 15
Worksheet time: 11mins
બિલોરી કાચ આકારમાં કેવો હોય છે?
વચ્ચે થી પાતળો અને ઉપસેલો
વચ્ચે થી જાડો અને ઉપસેલો
વચ્ચે થી ઉપસેલો
નીચેના માંથી શું માનવનિર્મિત છે?
સૂતર
રેશમ
નાયલોન
આકાર જુદા જુદા હોય પરંતુ સ્વાદ સરખા હોય તે પદાર્થ ક્યાં છે?
લીંબુ અને દડો
લીંબુ અને અમલી
આમળા અને સફરજન
પાકું ટમેટું અને રુધિર ક્યાં ગુણધર્મ માં સમાન છે?
રંગ
આકાર
સ્વાદ
ઝાડ ની છાલ પર હાથ ફેરવતા તે કેવી લાગે છે
મુલાયમ
પોચી
ખરબચડી
નીચેના માંથી સળગી શકે તેવો પદાર્થ કયો છે?
લોખંડ
કેરોસીન
આરસપહાણ
નીચેના માંથી તેલીબિયાં ના જૂથ માં ક્યુ આવે છે?
મગ
ચણા
રાય
સૂર્યમુખી નું ફૂલ સંવેદનશીલતા કઇ રીતે દર્શાવે છે?
સૂર્યના પ્રકાશ ની દિશામાં
પાણીની દિશામાં
છાયાની દિશામાં
માનવી શ્વસન ક્રિયા માં કયો વાયુ લ્યે છે?
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન
નાઈટ્રોજન
વૃક્ષ પર સંગીતની અસર થાય છે એવું ક્યાં વૈજ્ઞાનિકએ કહ્યું?
સર જગદીશચંદ્ર બોઝ
આર્યભટ્ટ
રામાનુજન
નીચેના માંથી કોણ મિશ્રાહારી ના વર્ગમાં આવે છે?
વાઘ
હરણ
કૂતરો
વનસ્પતિ નું નાક કોને કહેવાય છે?
પાન
મૂળ
પ્રકાંડ
શરીરમાં ઉત્પન થયેલા બિનજરૂરી અને નકામાં કચરા ને દૂર કરવાની ક્રિયાને શું કહે છે?
પ્રચલન
ઉત્સર્જન
શ્વસન
બિલોરી કાચ આકારમાં કેવો હોય છે?
વચ્ચે થી પાતળો અને ઉપસેલો
વચ્ચે થી જાડો અને ઉપસેલો
વચ્ચે થી ઉપસેલો
માનવી શ્વસન ક્રિયા માં કયો વાયુ લ્યે છે?
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન
નાઈટ્રોજન
