wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Round 2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કોનો સ્વાદ ખાટો નથી ?

a)

દૂધ

b)

આમલીના પાન

c)

છાશ

d)

લીંબુ

2.

નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે.

a)

પ્લાસ્ટિક

b)

રેતી

c)

પથ્થર

d)

ખાંડ

3.

_____ ગોળાકાર ખાદ્ય પદાર્થ છે ?

a)

સાબુદાણા

b)

ચોખા

c)

ખાંડ

d)

મીઠું

4.

મીઠું અને ખાંડ પાણીમાં ઓગળે તેવી વસ્તુઓ ના જુથ અને ખાવાલાયક વસ્તુઓના જૂથ એમ બંને જૂથમાં આવે ?

a)

આ વિધાન ખોટું છે

b)

આ વિધાન સાચું છે

5.

વનસ્પતિ કયા અંગ દ્વારા પાણી પીએ છે ?

a)

પાન

b)

નાક

c)

મૂળ

d)

એક પણ નહીં

6.

વનસ્પતિ શ્વસન ક્રિયા માં કયો વાયુ બહાર કાઢે છે ?

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

નાઈટ્રોજન

d)

એક પણ નહીં

7.

વનસ્પતિનું થડ તેનો રસોડું છે ?

a)

આ વિધાન ખોટું છે.

b)

આ વિધાન સાચું છે.

8.

સૂર્યમુખી નું ફૂલ સંવેદનશીલતા કઈ રીતે દર્શાવે છે?

a)

ફુલ સૂર્યપ્રકાશથી દિશા માં રહે છે

b)

ફુલ સવારે ખીલે છે.

c)

અડકતા ફૂલ નમી જાય છે.

d)

ફુલ સાંજે ખીલે છે .

9.

_______ ની અસરથી વનસ્પતિ નો ઉછેર વધુ સારો થાય છે ?

a)

ઘોંઘાટ

b)

અવાજ

c)

સંગીત

d)

આપેલ તમામ

10.

નીચેનામાંથી કયો પદાર્થ સેન્દ્રિય પદાર્થ છે ?

a)

રેતી

b)

કાંકરા

c)

ભેજ

d)

ઝાડના કોહવાયેલા પાન

11.

કઈ જમીનની નિતારણ શક્તિ વધુ હોય છે ?

a)

રેતાળ

b)

કાંપાળ

c)

માટીયાળ

d)

કાળી જમીન

12.

કચ્છની જમીન _____ જમીન છે?

a)

માટીયાળ

b)

રેતાળ

c)

કાંપાળ

d)

આપેલ તમામ

13.

કઈ જમીન ખેતી માટે ઉત્તમ ગણાય છે?

a)

કાંપાળ

b)

માટીયાળ

c)

રેતાળ

d)

એક પણ નહિ

14.

______ જમીનમાં ઉનાળામાં તિરાડો પડે છે ?

a)

રેતાળ

b)

કાંપાળ

c)

માટીયાળ

d)

કાળી જમીન

15.

કઈ જમીન સૌથી વધુ ફળદ્રુપ હોય છે

a)

માટીયાળ

b)

રેતાળ

c)

બદામી જમીન

d)

કાંપાળ