NEW
Font size
WorksheetsDholakiya kbc online MCQ test 2020-'21 round-1
Total questions: 15
Worksheet time: 15mins
છાપાના અક્ષરો પર બિલોરી કાચ મૂકી જોતા અક્ષરો કેવા દેખાય છે?
નાના
મોટા
ઊલટા
બિંદુવત્
આપેલ પૈકી કોણ બિલોરી કાચનો ઉપયોગ કરે છે?
ઘડિયાળી
દરજી
મોચી
માળી
આપેલ પૈકી કયો પારદર્શક પદાર્થ છે?
લાકડું
પથ્થર
ડહોળું પાણી
કાચ
આપેલ પૈકી કોનો સ્વાદ ખાટો નથી?
દૂધ
છાશ
આમલીના પાન
લીંબુ
આપેલ કયો પદાર્થ લોહચુંબકથી આકર્ષાય છે?
પ્લાસ્ટિક
રબર
લોખંડ
લાકડું
કઈ જમીન સૌથી વધુ ફળદ્રુપ હોય છે?
રેતાળ
કાંપાળ
માટીયાળ
બદામી
જે જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને કયા પ્રકારની જમીન કહે છે?
રેતાળ
માટીયાળ
કાંપાળ
એક પણ નહીં
ઉનાળામાં માટીયાળ જમીન કેવી બની જાય છે?
પોચી
લપસણી
કઠણ
ચીકણી
આપેલ પૈકી શામાં બિલોરી કાચનો ઉપયોગ થતો નથી?
દૂરબીનમાં
બાયનોક્યુલરમાં
મેગ્નિફાઇંગ લેન્સમાં
અરીસામાં
ચોક અને દૂધ ક્યા ગુણધર્મની બાબતમાં સરખા છે?
આકાર
ઉપયોગ
રંગ
સ્વાદ
કઈ જમીનની ભેજધારણશક્તિ વધુ હોય છે?
માટીયાળ
રેતાળ
કાંપાળ
બદામી
આપેલ પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી?
મીઠું
ખાંડ
રેતી
મોરથૂથું
આપેલ પૈકી કયો માનવનિર્મિત પદાર્થ છે?
પ્લાસ્ટિક
ખડક
પાણી
લાકડું
ખેતરની ખેડેલ જમીનમાં કયો સજીવ જોવા મળે છે?
દેડકા
સાપ
કાબર
અળસિયા
કઈ જમીન પર વરસાદ પડતા જમીન ચીકણી અને લપસણી બને છે?
રેતાળ
કાંપાળ
રાતી
માટીયાળ
