wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 QZ18/6 AUG 19

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર વધારો કરવા માટે ............... કરવું જોઇયે. Com HEC PRZ

a)

લાંબા ગાળાનું ચુસ્ત આયોજન ,

b)

ધાર્મિક અનુષ્ઠાન ,

c)

શિબિરોનું આયોજન ,

d)

સરકારી ખાતાની રચના

2.

MLL સામાજિક સ્વૈચ્છીક સંગઠનો જંગલ સંરક્ષણ માટે શું કરી શકે ?An ISF DZ

a)

જન જાગૃતિ કાર્યક્રમો ,

b)

મ્યુઝિક કાર્યક્રમો ,

c)

એવોર્ડ વિતરણ ,

d)

વિરોધ પ્રદર્શનો

3.

MLL ખેતી ક્ષેત્રે વપરાતા રાસાયણિક જંતુનાશકોને બદલે શેનો વપરાશ વધારવો જોઇયે ? Syn OPF DZ

a)

જૈવિક કિટનાશકો ,

b)

ઘરગત્થુ ઉપચારો ,

c)

વિદેશી બિયારણો

4.

MLL શાળાઓના પાઠ્યક્રમમાં વન્યજીવ ની સમસ્યાઓ સમાવવાથી કોઈ લાભ થાય એવું તમે માનો છો ? EV IDR DZ

a)

હા ,

b)

ના

5.

વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો સૂચવો. (બધા મુદ્દા લખી, ફોટો મોકલો) Syn TC PZ

a)

હું મોકલીશ ,

b)

ના