wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH9/5 SEP 1

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL ગઈ સદીમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા - આ વિધાન ખરું છે કે ખોટું ? EV , HEC , PRZ

a)

ખરું

b)

ખોટું

2.

.... રાજ્યના જંગલોમાથી વાઘ સંપૂર્ણ પણે નષ્ટ થઈ ગયા છે. AN , ISF , DZ

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

બંગાળ

d)

ઉત્તરપ્રદેશ

3.

નીચેનામાથી કઈ પખિઓની જાતિઓ હવે ભાગ્યેજ નજરે ચડે છે ? EV , RDC , DZ

a)

ગીધ

b)

સારસ

c)

ઘુવડ

d)

મોર

4.

નીચેનામાથી કયા પ્રાણીઓ હવે લુપ્ત થવાને આરે છે ? EV , RDC , DZ

a)

ચીલોત્રા

b)

જળ બિલાડી

c)

મીઠા પાણીના મગર (ઘડિયાલ)

d)

ભેંસ

5.

ભારતની વૈવિધ્ય સાભાર વન્ય જીવ શ્રુષ્ટિના પ્રાણીઓ વિષે માહિતી આપતું ટેબલ બનાવો,( ફોટો પાડીને મોકલો) Syn , IDR , PZ

a)

હું મોકલીશ

b)

ના