wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-6 Daily Test-10 (29.8.2020)

Total questions: 18

Worksheet time: 25mins

Name
Class
Date
1.

બે સમરૂપ ત્રિકોણ થવા માટે તેમના ખૂણાના માપ ...... હોવા જોઈએ .

a)

એકરૂપ

b)

સમરૂપ

c)

સમપ્રમાણ

d)

એક પણ નહીં

2.

બે સમરૂપ ત્રિકોણ થવા માટેની શરતો ........ શરત નથી.

a)

ખૂ ખૂ ખૂ

b)

ખૂ ખૂ

c)

બા બા બા

d)

બા બા ખૂ

3.

સંગતતા ABC ↔ QPR માં ∠A = ∠........

a)

P

b)

Q

c)

R

d)

એક પણ નહીં.

4.

સંગતતા ABC ↔ QPRમાં નીચેમાંથી ...... સાચું છે.

a)


 ABPQ=BCQR=QCPR\frac{AB}{PQ}=\frac{BC}{QR}=\frac{QC}{PR}  

b)

 ABPQ=BCQR=QCPR\frac{AB}{PQ}=\frac{BC}{QR}=\frac{QC}{PR}  

c)

 ABPR=BCPQ=ACQR\frac{AB}{PR}=\frac{BC}{PQ}=\frac{AC}{QR}  

d)

 AB=BC=ACAB=BC=AC  

5.

બે સમરૂપ ∆ABC અને ∆PQR ને સંકેતમાં ....... વડે દર્શવામાં આવે છે.

a)

ΔABC=ΔPQR\Delta ABC=\Delta PQR

b)

ΔABCΔPQR\Delta ABC\ne\Delta PQR

c)

ΔABCΔPQR\Delta ABC\cong\Delta PQR

d)

ΔABCΔPQR\Delta ABC\sim\Delta PQR

6.

ત્રિકોણની સમરૂપતા થવા માટે નીચે માંથી કઈ શરત ખોટી છે.

a)

અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ

b)

અનુરૂપ બાજુઓ સમપ્રમાનણમાં હોવા જોઈએ

c)

અનુરૂપ ખૂણાઓ સમરૂપ હોવા જોઈએ

7.

ત્રિકોણ ABCની બાજુ BCને સમાંતર રેખા બાકીની બે બાજુઓને AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે.
નીચેમાંથી ....... સૂત્ર ખોટું છે. 

a)

 ABBD=AECE\frac{AB}{BD}=\frac{AE}{CE}  

b)

 ADAB=AEAC\frac{AD}{AB}=\frac{AE}{AC}  

c)

 ABDB=ACCE\frac{AB}{DB}=\frac{AC}{CE}  

d)

 ABEC=AEBD\frac{AB}{EC}=\frac{AE}{BD}  

8.

સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના કાટકોણ સિવાયના એક ખૂણાનું માપ ....હોય.

a)

30

b)

90

c)

60

d)

45

9.

નીચે આપેલ વિધાન ખરું કે ખોટું .

સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય અથવા ન પણ હોય.

a)

ખરું

b)

ખોટું

10.

બધા વર્તુળો .......... છે.

a)

એકરૂપ

b)

સમરૂપ

c)

સમાન

d)

સમપ્રમાણ

11.

બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ..... હોય. તેમની અનુરૂપ બાજુઓ ...... હોય.

a)

સમાન, સમાન

b)

સમપ્રમાણ, સમાન,

c)

સમપ્રમાણ, સમપ્રમાણ,

d)

સમાન, સમપ્રમાણ

12.

બે સમરૂપ આકૃતિઓના ...... સરખા હોય છે.

a)

કદ

b)

આકાર

c)

વજન

d)

સમપ્રમાણ

13.

અંત:સંમુખકોણના માપનો સરવાળો =........

a)

કોટિકોણ

b)

પૂરકકોણ

c)

બહિષ્કોણ

d)

લધુકોણ

14.

ત્રિકોણABC↔PQR એકરૂપ હોય,તો AB = .....

a)

PQ

b)

QR

c)

PR

d)

AC

15.

નીચે આપેલ વિધાન ખરું કે ખોટું .

એકરૂપ આકૃતિઓ હમેશાં સમરૂપ હોય જ.

a)

ખરું

b)

ખોટું

16.

ત્રિકોણ ABC માં PQ ∥ BC છે. જો AP=3, PB =5 અને AQ=6 હોય, તો QCશોધો.


આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના છે. (1 Mark)

4 lines
17.

ત્રિકોણ ABCમાં MN II BC છે. જો AM =6, MB = 9 અને AN = 8 હોય, તો AC શોધો.


આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના છે. (2 Mark)

4 lines
18.

ત્રિકોણ ABCમાં MN II BC છે. જો AM =3, MB = 9 અને AN = 6 8હોય, તો AC શોધો.


આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના છે. (2 Mark)

4 lines