wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૪ પાઠ ૧,૨

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

નાવડી ચાલી પાઠ માં કેટલા મિત્રો ફરવા નીકળ્યા હતા ?

a)

બે

b)

પાંચ

c)

ત્રણ

2.

પાણીમાં કોણ કૂદી પડ્યું ?

a)

ઉંદર

b)

કીડી

c)

દેડકો

3.

પાણીમાં કોને તરતા આવડતુ નથી ?

a)

ઉંદર કીડી ભમરો

b)

દેડકો પીલુ ઉંદર

c)

દેડકો કીડી ભમરો

4.

કોને ખરાબ લાગ્યું ?

a)

પીલુ ઉંદર કીડી

b)

દેડકો ઉંદર પીલુ

c)

દેડકો ભમરો કીડી

5.

પીલું શું લઈ આવ્યું ?

a)

પાંદડું

b)

નાળિયેરની કાચલી

c)

લાંબી દોરી

6.

ઉંદર શું લઈ આવ્યો ?

a)

નાળિયેરની કાચલી

b)

લાંબી દોરી

c)

નાનકડી લાકડી

7.

કીડી શું લઈ આવી?

a)

પાંદડું

b)

નાનકડી લાકડી ‌

c)

લાંબી દોરી

8.

ભમરો શું લઈ આવ્યો ?

a)

લાંબી દોરી

b)

પાંદડું

c)

નાનકડી લાકડી

9.

કીડી ઉંદર અને ભમરાએ ભેગા મળી શું બનાવ્યું ?

a)

ઘર

b)

દર

c)

નાવડી

10.

નાવડી બનાવવા માટે ઉંદરની કોણે મદદ કરી ?

a)

પીલુ એ

b)

ભમરાએ

c)

કીડીએ

11.

નાવડી ચાલી પાઠ શું છે ?

a)

ચિત્ર વાર્તા

b)

બાળવાર્તા

c)

દાદીમાની વાર્તા

12.

પીલુ એટલે કોનું બચ્ચું ?

a)

કુતરા નું બચ્ચું

b)

બિલાડીનું બચ્ચું

c)

મરઘી નું બચ્ચું

13.

ઉંદર ક્યાં રહે છે ?

a)

રાફડામાં

b)

દરમાં

c)

જંગલમાં

14.

વાઘ વરુ ક્યાં રહે છે ?

a)

ઘરમાં

b)

બોડમા

c)

રાફડામાં

15.

પંખી રહેવા માટે શું બાંધે છે ?

a)

માળો

b)

દર

c)

ઘર

16.

જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ પછી કયો મહિનો આવે ?

a)

મેં

b)

એપ્રિલ

c)

જૂન

17.

તમે તા ને ફ્રિજમાં શું લાગે છે ?

a)

ગરમી

b)

ઠંડી

c)

પવન

18.

ટમેટૂ બંડી પહેરાવવા કોને કહે છે ?

a)

દૂધી માસી ને

b)

ગાજરને

c)

મુળાભાઈ ને

19.

દાળ પર અડકો દડકો કોણ રમતું હતું ?

a)

ગાજર

b)

ટમેટું

c)

મુળાભાઈ

20.

ટમેટાને ક્યો તડકો મીઠો લાગતો હતો ?

a)

બપોરનો

b)

સવારનો

c)

સાંજનો

21.

ફ્રીજ માં શું નથી ?

a)

બરફ

b)

પાણી

c)

હૂંફ

22.

ફ્રીજ નો દરવાજો શું લેવા માટે ખુલ્યો ?

a)

દુધી

b)

ઘારી

c)

દૂધ

23.

મુળાભાઈ એ કોને ટપલી મારી ?

a)

ટમેટાને

b)

દૂધી માસી ને

c)

કારેલાને

24.

દડદડ કરતું ટમેટુ ક્યાં ગયું ?

a)

ઘરની બહાર

b)

ફ્રીજ ની બહાર

c)

બારીની બહાર

25.

બારીમાંથી કેટલા કિરણો આવ્યા ?

a)

એક

b)

ત્રણ

c)

બે

26.

ટમેટાને શું પહેરવું ગમે છે ?

a)

તડકો

b)

કપડા

c)

વરસાદ

27.

ટમેટા એ બારીમાંથી શું જોયું ?

a)

સુરજ

b)

ચાંદો

c)

તારા

28.

ઠંડી શું છે ?

a)

પાઠ

b)

કાવ્ય

c)

વાર્તા

29.

માણસ નું રહેઠાણ શું છે ?

a)

ઘર

b)

દર

c)

વાડો

30.

સાપ નું રહેઠાણ શું છે ?

a)

ઘર

b)

દર

c)

રાફડો