Worksheetsપ્રકરણ : 1 સંમેય સંખ્યા
Total questions: 20
Worksheet time: 15mins
8/5 એ ....... સંખ્યાઓની વચ્ચે આવેલ છે.
3 અને 5
1 અને 2
2 અને 3
8 અને 5
(-3 4/5) એ....... સંખયા છે.
પૂર્ણ
પૂર્ણાંક
પ્રાકૃતિક
સંમેય
2.3 ની વિરોધી ની વ્યસ્ત સંખ્યા........ છે.
23/10
(-23/10)
(-10/23)
10/23
પરસ્પર બે વિરોધી સમય સંખ્યાઓ નો સરવાળો....... થાય
0
1
2
3
બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય, તો તે બે સંખ્યાઓ પરસ્પર......... હોય.
પૂર્ણાંક
અપૂર્ણાંક
વ્યસ્ત
વિરોધી
(-2 1/4) ની વ્યસ્ત સંખ્યા...... છે.
(4/9)
(2/9)
(-2/9)
(- 4/9)
(-6 1/2) થી તરત મોટી પૂર્ણાંક સંખ્યા ........છે.
6
-6
-6/2
-2/6
બે સમય સંખ્યાઓ વચ્ચેની સમેય સંખ્યા શોધવા શાનો ખ્યાલ મદદરૂપ બને છે.
મધ્યસ્થ
મધ્યક
બહુલક
સહસંબંધ
જેનો અંશ 1 અને છેદ 2 હોય તેવી સમય સંખ્યા કઈ છે?
1
2
1/2
- 1/2
શૂન્ય ની વ્યસ્ત સંખ્યા કઈ છે.
1
0
-1
ન મળે
પૂર્ણાંક સંખ્યાઓ માટે સવૃતતાના ગુણધર્મ નો કઈ ક્રિયામાં પાલન થતો નથી.
સરવાળા
ગુણાકાર
ભાગાકાર
બાદબાકી
-(-x) = ......
x
-x
-1/x
1/x
સંખ્યારેખા પર શૂન્ય ની જમણી બાજુએ કઈ સંખ્યા ઓ આવેલી હોય છે?
ઘન
ઋણ
0
એક પણ નહીં
ઘન samay સંખ્યા ની વ્યસ્ત સંખ્યા કઈ સંખ્યા હોય છે
ઘન
ઋણ
0
ઘન અને ઋણ
તમે સંખ્યાઓ માટે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ છે?
1
0
-1
એક પણ નહીં
પૂર્ણાંક સંખ્યાઓ માં કઈ કઈ સંખ્યાઓ નો સમાવેશ થાય છે?
ગન
ઋણ
0
આપેલ તમામ
5 ની વ્યસ્ત સંખ્યા ની વિરોધી સંખ્યા કઈ છે?
1/5
5
-1/5
-5
8/21 ની વ્યસ્ત સંખ્યા કઈ છે
8/21
21/8
-8/21
-21/8
3/2 નો સમાવેશ નીચેના પૈકી કઈ સંખ્યાઓમાં થાય છે
પ્રાકૃતિક
સંમેય
પુર્ણાંક
પૂર્ણ
5/13 ને (-10/13) ના વ્યસ્ત વડે ગુણતા જવાબ કઈ સંખ્યા મળે?
-2
1/2
(-1/2)
2
