wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Maths FA-2 (Ch-3,6) (7.9.2020)

Total questions: 18

Worksheet time: 31mins

Name
Class
Date
1.

ફક્ત રેખાખંડોથી બનેલા બંધ વક્રને ....... કહે છે. (Tc)

a)

બહુકોણ

b)

લધુકોણ

c)

કાટકોણ

d)

ગુરુકોણ

2.

n બાજુઓવાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા = ......... (Com)

a)

  n2+3n\ n^2+3n  

b)

  n23n\ n^2-3n  

c)

 n2+3n2\frac{n^2+3n}{2}  

d)

 n23n2\frac{n^2-3n}{2}  

3.

n બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધવાનું સૂત્ર ....... છે. (Com)

a)

 (n+2)×180°\left(n+2\right)\times180\degree  

b)

 (n2)×180°\left(n-2\right)\times180\degree  

c)

 (n+1)×180°\left(n+1\right)\times180\degree  

d)

 (n1)×180°\left(n-1\right)\times180\degree  

4.

નિયમિત અષ્ટકોણના બધા ખૂણાના માપનો સરવાળો ...... થાય. Com

a)

1080

b)

720

c)

540

d)

360

5.

નિયમિત બહુકોણના માપનો સરવાળો ...... થાય. (Com)

a)

180

b)

360

c)

540

d)

90

6.

9 બાજુઑ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ ..... છે. Tc

a)

70

b)

60

c)

50

d)

40

7.

એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય, તો તેના દરેક અંત:કોણનું માપ 165॰ થાય (Tc)

a)

6

b)

12

c)

18

d)

24

8.

એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય ?Com

a)

Yes

b)

No

9.

1,4,9,.......,25,......49 આપેલ પૂર્ણવર્ગ સંખ્યામાં ધટતી સંખ્યા લખો. Ld

a)

16 અને 25

b)

16 અને 36

c)

9 અને 25

d)

25 અને 16

10.

4 ના વર્ગનો વર્ગ ....... છે. Ld

a)

256

b)

16

c)

8

d)

2

11.

એકમનો અંક ....... હોય તે સંખ્યા પૂર્ણવર્ગ ન હોય . Tc

a)

1

b)

6

c)

7

d)

4

12.

સરવાળાની ક્રિયા વિના વર્ગમૂળ મેળવો. Mo

1+3+5+7+9+11+13+15+17+19 = (....... )2

a)

10

b)

9

c)

7

d)

5

13.

એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર= ...... Com

a)

n

b)

n2+3

c)

n2

d)

n2+3

14.

92 અને 102 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે ? Re

a)

9

b)

10

c)

15

d)

18

15.

નીચે આપેલ સંખ્યાનો વર્ગમૂળનો એકમનો અંક કયો છે. Com

657666025

a)

1

b)

5

c)

0

d)

7

16.

અવિભાજ્ય અવયવિકરણની મદદથી વર્ગમૂળ શોધો. Ld

6400

(1Mark)

આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
17.

RENT લંબચોરસ છે. તેના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે.

જો OR =2x +4 અને OT = 3x + 1 હોય, તો x શોધો. Ld

(2Mark)

આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
18.

એક સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણોના માપ (AC) x -3=7 અને (BD) x+y=15 હોય , તો x અને y શોધો. LD

(2Mark)

આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines