NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD8 QZ 13/3SEP 11
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ગુજરાત રાજ્યની સ્થાપના ના માનમાં કયા વર્ષને "સ્વર્ણિમ ગુજરાત" તરીકે ઉજવવામાં આવ્યું ? An , HEC , PRZ
a)
2010
b)
2020
c)
2015
d)
2005
2.
1950 સુધી પણ ભારતના અમુક પ્રદેશો ફ્રેંચ અને પોર્તુગિઝોના કબજામાં હતા - આ વિધાન સાથે તમે સહમત છો ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
3.
નીચેનામાથી ફ્રેંચ કબજામાં ન હોય તેવા પ્રદેશને અલગ તારવો. An , ISF , DZ
a)
પૉંડિચેરી
b)
યનામ
c)
માહે
d)
ઇંદ્રનગર
4.
ફ્રેઞ્ચોના કબજાના વિસ્તારના લોકોની ઈચ્છા ભારતમાં ભળવાની હતી. - તે સમયે તમે હોત તો ભારતમાં ભળવાની ઈચ્છા ધરાવતા હોત ? Ev , IDR , DZ
a)
હા
b)
ના
5.
ટૂંક નોંધ લખો : પોંડીચેરીનું ભારતમાં જોડાણ. (ફોટો પાડીને મોકલો) Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
