NEW
Font size
WorksheetsLG SCHOOL
Total questions: 30
Worksheet time: 3600secs
પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર ક્યું હતું ?
કોન્સ્ટેન્ટિંનોપલ
જેરૂસલેમ
દમાસ્કસ
તહેરાન
ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?
કોલંબસે
પ્રિન્સ હેનરીએ
વાસ્કો - દ-ગામાંએ
બાર્થોલોમ્યુ ડાયઝે
ભારતના ઇતિહાસમાં ' મૈસુરના વાઘ ' તરીકે કોણ ઓળખાય છે?
હૈદરઅલી
રણજિતસિંહ
ટીપુ સુલતાન
સુલતાન અલીખાન
ક્યા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સતાની શરૂઆત થઈ ?
બક્સરના
પ્લાસીના
પાણીપતના
હલદીઘાટીના
ખાલસાનીતી કોણે શરૂ કરી હતી ?
વેલેસ્લીએ
કોર્નવોલીએ
વિલિયમ બેન્ટિકે
ડેલહાઉસીએ
બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો ?
રાષ્ટ્રીય શોકદિન
બંગભંગ દિન
સ્વતંત્ર્યદિન
આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાતમાં સશસ્ત્ર ક્રોતીની ભૂમિકા કોણે તૈયાર કરી હતી?
અરર્વિદ ઘોષે
બારીન્દ્રનાથ ઘોષે
અંબુભાઈ પુરાણીએ
છોટુભાઈ પુરાણીએ
ભારતમાં ક્રાંતીકારી પ્રવૃત્તીની શરૂઆત કોણે કરી ?
વીર સાવરકરે
વાસુદેવ બળવંત ફડકેએ
ચંદ્રશેખર આઝાદે
ભગતસિંહે
ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?
લોકમાન્ય ટિળક
લાલા લજપતરાય
ગોપાલકૃષ્ણ ગોખલે
મોતીલાલ નેહરું
જર્મનીમાં ' હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ ' ની રચના કોણે કરી ?
લાલા હરદયાળે
ચંપક રમણ પિલ્લાઈએ
મેડમ કામાએ
રાણા સરદાર સિંહે
બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
389
545
250
166
બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?
ઈ.સ. 1948 માં
ઈ.સ. 1949 માં
ઈ.સ. 1950 માં
ઈ.સ. 1947 માં
ભારતમાં નાગરિક ના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉમર નક્કી કરવામાં આવી છે ?
16
20
18
21
સંઘયાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટો છે ?
66
47
97
87
લોકશાહી રાજ્ય એટલે.....
સર્વ સત્તા બંધારણ પાસે
સર્વ સત્તા રાષ્ટ્રપ્રમુખ પાસે
સર્વ સત્તા વડાપ્રધાન પાસે
લોકોનું , લોકો માટે , લોકો વડે ચાલતું રાજ્ય
ક્યું આચરણ સામાજિક કલંક ગણાય?
અસ્પૃશ્યતા
બાળમજૂરી
દહેજપ્રથા
વહેમ અને અંધશ્રદ્ધા
કઈ ઉંમરનાં બાળકોને મફત અને નિ:શુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવાનો અધિકાર છે ?
6 થી 14 વર્ષનાં
3 વર્ષ સુધીનાં
14 વર્ષથી ઉપરનાં
18 વર્ષનાં
પ્રતિબંધીત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે ?
24 કલાક
6 માસ
3 માસ
આજીવન
ડો. બાબા સાહેબ આંબડકરે ક્યા હકને 'બંધારણ ના આત્મા સમાન' કહ્યો છે ?
સ્વતંત્રતાના હકને
સમાનતા હકને
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકને
બંધારણીય ઇલાજોના હકને
દર વર્ષે ક્યા દિવસને ' મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ?
10 ડિસેમ્બરના દિવસને
6 જાન્યુઆરીના દિવસને
18 ફેબ્રુઆરીના દિવસને
12 માર્ચના દિવસને
ભારતની પ્રમાણસમય રેખા ક્યા રાજયમાંથી પસાર થતી નથી ?
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
ઓડિશા
તમિલનાડુ
ભારતની ઉત્તરે : ચીન અને ભારતની વાયવ્યે:- ....................
બાંગ્લાદેશ
પાકિસ્તાન
શ્રીલંકા
નેપાળ
ભારતનો પૂર્વ - પશ્ચિચમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
3214
3180
2933
3030
અંદમાન - નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે ?
બંગાળાની ખાડીમાં
અરબ સાગરમાં
હિંદ મહાસાગરમાં
ખંભાતના અખાતમાં
ભારત કરોડો વર્ષ પહેલાં ક્યા પ્રાચીન વિશાળ ભૂમિ ખંડનો ભાગ હતો ?
અપસારી પ્લેટ
યુરેશિયન પ્લેટ
અભિસારી પ્લેટ
ગોંડવાનાલેન્ડ
ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા પહાડોનો સાચો ક્રમ ક્યો છે ?
નીલગિરી, અન્નામલાઇ, કાર્ડેમમ
નીલગીરી , કાર્ડેમમ, અન્નામલાઇ
અન્નામલાઇ, નીલગીરી , કાર્ડેમમ
કાર્ડેમમ , નીલગિરી, અન્નામલાઇ
કીમતી ધાતુમય ખનીજોનો સાચો ક્રમ ક્યો છે ?
લોંખડ, તાંબુ, સીસું
સોનું , ચાંદી , પ્લેટિનમ
મેગ્નેશિયમ, બોકસાઈટ, ટીટાનીયમ
ક્રોમિયમ, મેગેનીઝ, ટંગસ્ટન
ઉતર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાંપને શું કહે છે ?
ભાબર
ખદર
તરાઇ
બાંગર
ભારતનો ક્યો પ્રાકૃતિક વિભાગ ખનીજોનો ભંડાર છે?
ઉત્તરના વિશાળ પર્વતો
દ્વીપકલ્પીય ઉરચ પ્રદેશ
ઉત્તરનું મેદાન
દરિયા કિનારાનાં મેદાનો
બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે ?
રૂપાંતરીત
રાસાયણીક
આગ્નેય
પ્રસ્તર
