wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SCIENCE OTR - 2

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

કોષની શોધ કયાં વૈજ્ઞાનિકે કરી હતી ?

a)

રોબર્ટ હૂક

b)

થોમસન

c)

એડવર્ડ જેનર

d)

એલેક્ઝાન્ડર

2.

સૌથી નાનો કોષ કયો છે ?

a)

શાહમૃગનું ઈંડું

b)

મરઘીનું ઈંડું

c)

બૅક્ટેરિયલ

d)

અમીબા

3.

........... ને ટીપીને તેના પાતળાં પતરાં બનાવી શકાય છે ?

a)

ઝિંક

b)

ફૉસ્ફરસ

c)

સલ્ફર

d)

ઑક્સિજન

4.

સજીવમાં આનુવંશિકતાનો એકમ કયો છે ?

a)

રિબોઝોમ્સ

b)

જનીન

c)

ફલિતાંડ

d)

કણાભસૂત્ર

5.

ધાતુમાંથી પાતળાં પતરાં બનાવી શકવાના ગુણધર્મને શું કહે છે ?

a)

તણાવપણું

b)

સખતપણું

c)

વિદ્યુતવાહકતા

d)

ટીપાઉપણું

6.

નિશ્ચિત કાર્યો કરતાં કોષોના સમૂહને ............... કહે છે.

a)

અંગ

b)

તંત્ર

c)

પેશી

d)

શરીર

7.

સોડિયમ એ ખૂબ સક્રિય ધાતુ છે.

a)

આપેલ વિધાન ખોટું છે.

b)

આપેલ વિધાન સાચું છે

c)

નકકી કરી ન શકાય.

8.

ફકત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે ?

a)

કણાભસૂત્ર

b)

કોષદિવાલ

c)

કોષરસપટલ

d)

કોષકેન્દ્રિકા

9.

કોષના કયાં ભાગમાં અંગિકાઓ આવેલી છે ?

a)

કોષરસ

b)

કોષકેન્દ્ર

c)

કોષદિવાલ

d)

રંગસૂત્ર

10.

સલ્ફરની ઑક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાથી શું બને છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

મેગ્નેશિયમ ઑકસાઈડ

c)

નાઈટ્રોજન પેન્ટોકસાઈડ

d)

સલ્ફર ડાયોક્સાઈડ

11.

પેરામિશિયમનો આકાર ............ જેવો હોય છે.

a)

મધપૂડા

b)

ચંપલના તળિયા

c)

ઈંટોની દીવાલ

d)

બેક્ટેરિયા

12.

ધાતુઓ ઍસિડ સાથે પ્રક્રિયા કરીને .............. વાયુ બનાવે છે.

a)

નાઈટ્રોજન

b)

ઑક્સિજન

c)

હાઈડ્રોજન

d)

મિથેન

13.

અમીબા અનિયમિત આકાર ધરાવે છે.

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

c)

નકકી ન કરી શકાય.

14.

કયું અધાતુ તત્ત્વને પાણીમાં રાખવામાં આવે છે ?

a)

સોડિયમ

b)

આયોડિન

c)

ફૉસ્ફરસ

d)

કાર્બન

15.

(1) રકતકણ (A) ત્રાકાકાર

(2) ચેતાકોષ (B) ગોળાકાર

(3) સ્નાયુકોષ (C) લાંબા , શાખિત

a)

1 - B , 2 - C , 3 - A

b)

1 - C , 2 - A , 3 - B

c)

1 - A , 2 - C , 3 - B

16.

આદિકોષકેન્દ્રીય સજીવ કયું છે ?

a)

મરઘી

b)

અમીબા

c)

ઉંદર

d)

બૅક્ટેરિયા

17.

ધાતુમાંથી પાતળાં તાર ખેંચી શકવાના ગુણધર્મને શું કહે છે ?

a)

ટીપાઉપણું

b)

સખતપણું

c)

ઉષ્માવાહકતા

d)

તણાવપણું

18.

ફકત પ્રાણીકોષમાં જ જોવા મળે છે ?

a)

તારાકેન્દ્ર

b)

જીવરસ

c)

રિબોઝોમ્સ

d)

લાયસોઝોમ્સ

19.

અધાતુઓ ઍસિડ અને પાણી સાથે પ્રક્રિયા કરે છે.

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

c)

નકકી ન કરી શકાય.

20.

કોષકેન્દ્રમાં જોવા મળતી નાની ગોળાકાર સંરચના કઈ છે ?

a)

રંજકકણ

b)

રિબોઝોમ્સ

c)

કોષકેન્દ્રિકા

d)

રસધાની

21.

કયું ધાતુ તત્ત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે ?

a)

સોડિયમ

b)

કૅલ્શિયમ

c)

ઍલ્યુમિનિયમ

d)

પારો

22.

લીલા રંગના રંજકકણને શું કહે છે ?

a)

હરિતકણ

b)

રસધાની

c)

જીવરસ

d)

રંગસૂત્ર

23.

કઈ ધાતુ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે ?

a)

સલ્ફર

b)

બ્રોમીન

c)

પોટેશિયમ

d)

પારો

24.

હાથીના કોષો ઉંદરના કોષોથી કદમાં મોટા હોય છે.

a)

આપેલ વિધાન સાચું છે.

b)

આપેલ વિધાન ખોટું છે.

c)

નકકી ન કરી શકાય.

25.

મેગ્નેશિયમની ઑક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાથી શું બને છે ?

a)

સલ્ફર ડાયોકસાઈડ

b)

મેગ્નેશિયમ ઓકસાઈડ

c)

ફૉસ્ફરસ પેન્ટોકસાઈડ

d)

કાર્બન ડાયોકસાઈડ

26.

કોષમાં રંગસૂત્રો કયાં જોવા મળે છે ?

a)

કોષદીવાલ

b)

કોષરસ

c)

કોષકેન્દ્ર

d)

કણાભસૂત્ર

27.

અભિરંજકનું નામ જણાવો.

a)

મિથિલિન બ્લ્યુ

b)

આયોડીન

c)

ક્લોરોફીલ

d)

જનીન

28.

સજીવકોષમાં સમગ્ર જીવંત સંઘટકને શું કહે છે ?

a)

રંગસૂત્ર

b)

જનીન

c)

જીવરસ

d)

હરિતદ્રવ્ય

29.

સલ્ફર ડાયોકસાઈડની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી શું બને છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

નાઈટ્રોજન ઓક્સાઇડ

c)

મેગ્નેશિયમ ઓક્સાઇડ

d)

સલ્ફયુરસ ઍસિડ

30.

તાંબાના વાસણો પર કેવા રંગનો કાટ જોવા મળે છે ?

a)

લાલ

b)

ગુલાબી

c)

પીળા

d)

લીલા